૩. વ્યાપકાનંદ સ્વામી
કોણ બોલે છે કોને કહે છે?
૧. “આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના કારણ છે અને અમે એમના દાસ છીએ.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૨. “આપણે મૂઆને જીવતા કરવા નથી આવ્યા.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૩. “આપણે તો દરેક જીવને આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન શીખવવાનું છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૪. “ચમત્કાર ન બતાવવો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૫. “શું એ ધામની શોભા? શું એ મહારાજની શોભા?”
→ કોણ બોલે છે? કોને કહે છે?
એક વાક્યમાં જવાબ
૧. શીતળદાસ ક્યાંના રહેવાસી હતા?
૨. શીતળદાસ કોના દર્શન કરવા આવ્યા હતા?
૩. શીતળદાસને કયા મંત્રની ધૂન કરવાની આજ્ઞા મળી?
૪. શીતળદાસને સમાધિમાં કોના દર્શન થયા?
૫. શીતળદાસનું દીક્ષા પછી શું નામ પાડવામાં આવ્યું?
૬. વ્યાપકાનંદ સ્વામીએ ક્યાં પૂતળીઓ જોઈ?
૭. હમીરખાચરને શું દુઃખ થયું હતું?
૮. વ્યાપકાનંદ સ્વામીએ કોને સજીવન કરી?
૯. મહારાજે વ્યાપકાનંદ સ્વામીને શું સમજાવ્યું?
૧૦. વ્યાપકાનંદ સ્વામી પછી ક્યાં ગયા?
કારણો
૧. શીતળદાસ ફણણી આવ્યા.
૨. વ્યાપકાનંદ સ્વામીને પશ્ચાત્તાપ થયો.
૩. મહારાજે ચમત્કાર ન બતાવવાની આજ્ઞા કરી.
૪. સાધુને સ્ત્રીની મૂર્તિપ્રતિમા પણ ન જોવાનો નિષેધ સમજાયો.
૫. વ્યાપકાનંદ સ્વામીએ હમીરખાચરની ધોડી સજીવન કરી.
૬. મહારાજે આત્મા અને પરમાત્માનું જ્ઞાન શીખવવાનું કહ્યું.
ટૂંકનોંધ
૧. શીતળદાસને થયેલી સમાધિ
૨. વ્યાપકાનંદ સ્વામીની દીક્ષા
૩. રામાનંદ સ્વામીનો મહિમા
૪. વાસુકીનાગના મંદિરમાં બનેલો પ્રસંગ
૫. હમીરખાચરની ધોડી સજીવન કરવી
૬. મહારાજનો ચમત્કાર વિષે ઉપદેશ
૭. વ્યાપકાનંદ સ્વામીનો પશ્ચાત્તાપ
કોણ બોલે છે કોને કહે છે?
૧. “સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમ નારાયણ તારે ગામ પધારશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૨. “અલૌકિક આશ્ચર્ય બતાવશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૩. “તું એમને શરણે જજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૪. “સરસ્વતી તારા કંઠમાં બિરાજશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૫. “આ તો શ્રીજીમહારાજનો પ્રતાપ છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૬. “હું કાલે ધામમાં જવાનો છું ને મારે માટે વિમાન તૈયાર રાખજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૭. “તારા ઘરમાં ઊમરા પાસે કંકુનાં પાંચ પગલાં પડશે તો સાચું માનજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
ઘટનાક્રમ ગોઠવો
૧. દેવીદાનજી શંકરદાદાની પૂજા કરવા મંદિરમાં ગયા.
૨. દેવીદાનજીને શંકરદાદાનાં દર્શન થયાં.
૩. શ્રીજીમહારાજ બરોળ પધાર્યા.
૪. દેવીદાનજી મહારાજનાં ચરણોમાં પડ્યા.
૫. દેવીદાનજીને ભાગવતી દીક્ષા મળી.
૬. દેવાનંદ સ્વામી અષ્ટ કવિઓની મંડળીમાં શોભવા લાગ્યા.
૧. દેવાનંદ સ્વામીએ મેરાઈ ભક્તને ધામમાં જવાની વાત કરી.
૨. મેરાઈ ભક્તે વાત માની નહીં.
૩. કંકુનાં પાંચ પગલાં દેખાયા.
૪. મેરાઈ ભક્ત મંદિરમાં ગયા.
૫. દેવાનંદ સ્વામીએ દેહ મૂકી દીધો.
૬. અંતિમ વિધિ કરવામાં આવ્યો.
એક વાક્યમાં જવાબ
૧. સાંકળેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું હતું?
૨. દેવીદાનજીના પિતાનું નામ શું હતું?
૩. દેવીદાનજીને કોના દર્શન થયાં?
૪. દેવીદાનજીનો જન્મ ક્યાં થયો હતો?
૫. દેવીદાનજીનું સાધુ નામ શું રાખવામાં આવ્યું?
૬. દેવાનંદ સ્વામીએ કોની પાસે ગાયકી શીખી?
૭. દેવાનંદ સ્વામી કઈ મંડળીમાં શોભતા હતા?
૮. દેવાનંદ સ્વામીના કીર્તનો કયા નામે પ્રસિદ્ધ છે?
૯. દેવાનંદ સ્વામીના શિષ્ય કોણ બન્યા?
૧૦. દલપતરામને કવિતાકળા કોણે શીખવાડી?
૧૧. બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ પછી દેવાનંદ સ્વામી ક્યાં નિમાયા?
૧૨. મૂળી મંદિરનું અધૂરું કાર્ય કોણે પૂરું કર્યું?
૧૩. દેવાનંદ સ્વામીએ કોને વિમાન તૈયાર રાખવા કહ્યું?
૧૪. મેરાઈ ભક્તે ઊમરા પાસે શું જોયું?
૧૫. દેવાનંદ સ્વામીનો અંતિમ વિધિ ક્યાં કરવામાં આવ્યો?
ટૂંકનોંધ
૧. દેવીદાનજીને થયેલા શંકરદાદાનાં દર્શન
૨. દેવીદાનજી અને શ્રીજીમહારાજનો મેળાપ
૩. દેવાનંદ સ્વામીની દીક્ષા
૪. અષ્ટ કવિઓની મંડળીમાં સ્થાન
૫. “દેવાનંદ સ્વામીના ચાબખા”
૬. દલપતરામ અને દેવાનંદ સ્વામી
૭. મૂળી મંદિરનું કાર્ય
૮. દેવાનંદ સ્વામીનો અક્ષરવાસ
કારણો
૧. દેવીદાનજી શંકરદાદાની પૂજા કરવા મંદિરમાં ગયા.
૨. દેવીદાનજીનું મન ભક્તિ તરફ ઢળવા લાગ્યું.
૩. દેવીદાનજી મહારાજ સાથે જવા ઇચ્છતા હતા.
૪. દેવાનંદ સ્વામી સત્સંગમાં સારી પ્રતિષ્ઠા પામ્યા.
૫. દેવાનંદ સ્વામીના કીર્તનો પ્રસિદ્ધ થયા.
૬. દલપતરામ દેવાનંદ સ્વામીના શિષ્ય બન્યા.
૭. દેવાનંદ સ્વામી દલપતરામથી પ્રસન્ન થતા.
૮. દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંતપદે નિમાયા.
૯. મેરાઈ ભક્તને આશ્ચર્ય થયું.
૧૦. મેરાઈ ભક્તને ફાળ પડી.


0 comments