વરસાદમાં ભરૂચ અંકલેશ્વરમાં પહોચ્યા BAPS સંસ્થા સ્વયંસેવકો
પુર હોય કે ભૂકંપ BAPS સંસ્થા હંમેશા કોઈ પણ ભેદભાવ વગર સેવા કરવા તૈયાર જ હોય છે એ પણ કોઈ જાતની માનની અપેક્ષા વગર અત્યારની પરિસ્થિતિ આપ સહુ જાણો છો આવા પરિસ્તિથીમાં ભરૂચ તેમજ અંકલેશ્વરમાં વરસાદના લીધે થયેલા નુકશાન તેમજ લોકો પર આવી પહોંચેલી આફતમાં BAPS સંસ્થા ફરીથી પહોંચી ગઈ છે. BAPS સંસ્થાના ઝાડેશ્વર સ્થિત મંદિરમાં અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ બનાવવામાં આવ્યા તેમજ તેમને વિતરણ કરવામાં આવ્યા છે પ્રસ્તુત છે તેની કેટલીક ઝલક.
ભરૂચ અંકલેશ્વરની અત્યારની પરિસ્થિતિ













0 comments