પ્રાજ્ઞ-૨ પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?
વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.
પેપર -૧
વચનામૃત
- એક વાક્યમાં જવાબ
- દ્રષ્ટાંત સિદ્ધાંત
- મુદ્દાસર જવાબ
- અવતરણો પૂર્ણ કરો
- વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો.
ભગવાન સ્વામિનારાયણ ભાગ 2 -3-4
- મુદ્દાસર જવાબ
- ટૂંકનોંધ
- પ્રસંગ વર્ણવી મનન જણાવો.
- પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સંક્ષિપ્ત જીવનચરિત્ર સંપૂર્ણ
- વિષય પર પ્રસંગ
- પ્રસંગ વર્ણવી મનન જણાવો.
- મુદ્દાસર નોંધ
પેપર -2
બ્રહ્મવિદ્યાનું દર્શન
- MCQ
- મુદ્દાસર નોંધ
- પ્રમાણ પરથી શીર્ષક
- એક વાક્યમાં જવાબ
- વિસ્તૃત નોંધ
બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત વિસ્તૃત જીવનચરિત્ર સંપૂર્ણ
- મુદ્દાસર નોંધ
- ટૂંકનોંધ
- પ્રસંગ વર્ણવી મનન જણાવો.
- પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો
સ્વામીની વાતો
- મુદ્દાસર જવાબ
- પ્રમાણ આપી સમજાવો.
- એક વાક્યમાં જવાબ
- દ્રષ્ટાંત સિદ્ધાંત
૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે
પ્રશ્નપત્ર-1
રોજનું વાંચન ૩૦ દિવસ સુધી
વચનામૃત - 1
ભગવાન સ્વામિનારાયણ - અડધું
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - 1
પ્રશ્નપત્ર-2
રોજનું વાંચન ૩૦ દિવસ સુધી
સ્વામીની વાતો - 1
બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત - 30 Page
અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ
બ્રહ્મવિદ્યાનું દર્શન - 2
કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો
સંસ્થાની વેબસાઈટ પરથી પરીક્ષાના પેપર ડાઉનલોડ કરવા માટે અહિયા ક્લિક કરશો.
0 comments