પરિચય પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?


વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.


 પેપર -૧

સહજાનંદ ચરિત્ર

  • કોણ બોલે છે કોને કહે છે?
  • MCQ
  • ખાલી જગ્યા પૂરો.
  • ટૂંકનોંધ
  • એક વાક્યમાં જવાબ
  • કારણો

સત્સંગ વાંચનમાળા - ૨

  • કોણ બોલે છે કોને કહે છે?
  • ઘટનાક્રમ ગોઠવો
  • ટૂંકનોંધ
  • એક વાક્યમાં જવાબ
  • ખરાખોટા
  • કારણો


પેપર -૨
કિશોર સત્સંગ પરિચય
  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • કારણો
  • ખૂટતી કડી પૂર્ણ કરો
  • ટૂંકનોંધ
  • નિરૂપણ

પ્રાગજી ભક્ત
  • કોણ બોલે છે કોને કહે છે?
  • એક વાક્યમાં જવાબ
  • કારણો
  • MCQ
  • ટૂંકનોંધ
  • ખરાખોટા

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

પ્રશ્નપત્ર-૧

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

સહજાનંદ ચરિત્ર - 1 

કિશોર સત્સંગ પરિચય - 1

પ્રાગજી ભક્ત- 1

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

સત્સંગ વાંચનમાળા 2 - 2


કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો




0 comments

પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -2 શતાબ્દી મહોત્સવ સ્વયંસેવકોની સમર્પણ ગાથા (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી/માર્ચ -2023, પા.નં.175-179)

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ મંદિર-નિમણ કાર્યની એક સંક્ષિપ્ત છબિકથા.. . કેટલી તપસ્યા, કેટલી શ્રદ્ધા, કેટલી ભક્તિ અને કેટલા મંથન...