પ્રવીણ પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?
વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.
પેપર -૧
અક્ષરપુરુષોત્તમ ઉપાસના
- પ્રસંગ વર્ણવી સિદ્ધાંત જણાવો
- શાસ્ત્રના પ્રમાણ
- વિષયનું શીર્ષક આપો
- MCQ
- વિવરણ Youtube link - https://www.youtube.com/@PramukhPrsangam
- કારણો
- સૈદ્ધાંતિક વાક્યો પુરા કરો
- ટૂંકનોંધ
સત્સંગવાચનમાળા-૩ અને યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ
- કોણ બોલે છે કોને કહે છે?
- એક વાક્યમાં જવાબ
- MCQ
- કારણો
- મુદ્દાસર વિવરણ
પેપર -૨
કિશોર સત્સંગ પ્રવીણ
- કોણ બોલે છે કોને કહે છે? Instagram - knowmyguru
- એક વાક્યમાં જવાબ
- મુદ્દાસર નોંધ
- કારણો
- નિરૂપણ
- ઘટનાક્રમ ગોઠવો
- ખૂટતી કડી પૂર્ણ કરો
ગુણાતીતાનંદ સ્વામી
- કોણ બોલે છે કોને કહે છે? https://divyabhogm.blogspot.com/
- એક વાક્યમાં જવાબ
- કારણો
- મુદ્દાસર નોંધ
- પ્રસંગ વર્ણવી ભાવાર્થ લખો
- MCQ
- ખરાખોટા
૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે
રોજનું વાંચન ૩૦ દિવસ સુધી
કિશોર સત્સંગ પ્રવીણ- 1/5 / 2
ગુણાતીતાનંદ સ્વામી -2
અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ
અક્ષરપુરુષોત્તમ ઉપાસના - 1 /1.5
સત્સંગ વાંચનમાળા 3 - 2
કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો
0 comments