પ્રાજ્ઞ-૩ પરીક્ષાના ક્યાં પુસ્તકમાંથી શું પુછાય?






વાંચતા પહેલા નિધિધ્યાસન કરવા માટે અહિયા ક્લિક કરશો.

   
પેપર -૧

વચનામૃત
  • એક વાક્યમાં જવાબ
  • દ્રષ્ટાંત સિદ્ધાંત
  • મુદ્દાસર જવાબ
  • અવતરણો પૂર્ણ કરો
  • વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો.

ભગવાન સ્વામિનારાયણ ભાગ 4-5
  • મુદ્દાસર નોંધ
  • ટૂંકનોંધ
  • પ્રસંગ વર્ણવી મનન જણાવો.
  • પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો 

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સંક્ષિપ્ત જીવનચરિત્ર સંપૂર્ણ
  • વિષય પર પ્રસંગ
  • પ્રસંગ વર્ણવી મનન જણાવો.
  • મુદ્દાસર નોંધ

પેપર -2

બ્રહ્મવિદ્યાનો રાજમાર્ગ
  • MCQ
  • મુદ્દાસર નોંધ
  • પ્રમાણ પરથી શીર્ષક
  • એક વાક્યમાં જવાબ
  • વિસ્તૃત નોંધ

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભાગ ૧-૨

  • મુદ્દાસર નોંધ
  • ટૂંકનોંધ
  • પ્રસંગ વર્ણવી મનન જણાવો.
  • પાત્રના પ્રસંગ વર્ણવી આલેખન કરો 


સનાતન ધર્મ અભિગમ
  • ટૂંકમાં જવાબ
  • ટૂંકનોંધ
  • એક વાક્યમાં જવાબ
  • મુદ્દાસર જવાબ

૧ મહિનામાં સંપૂર્ણ પરીક્ષાનો અભ્યસક્રમ પૂર્ણ કરવા માટે

પ્રશ્નપત્ર-1

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

વચનામૃત - 1
ભગવાન સ્વામિનારાયણ - 1 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સંક્ષિપ્ત જીવનચરિત્ર - 1 


પ્રશ્નપત્ર-2

રોજનું વાંચન ૩૦ દિવસ સુધી

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભાગ ૧-૨ - 30 Page

અઠવાડિયામાં પૂર્ણ કરવાના પ્રકરણ

બ્રહ્મવિદ્યાનો રાજમાર્ગ - 2 સનાતન ધર્મ અભિગમ -  1/1.5

કેવી રીતે વાંચવું તે સમજવા માટે અહિયા ક્લિક કરશો

સંસ્થાની વેબસાઈટ પરથી પરીક્ષાના પેપર ડાઉનલોડ કરવા માટે અહિયા ક્લિક કરશો.


0 comments

સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક - 24,25

                                               नैवाऽपि तत्त्वतो   भक्तिः परमानन्दप्रापणम्। नाऽपि त्रिविधतापानां नाशो ब्रह्मगुरुं विना॥२४॥ નૈ...