શું સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પ્રમાણ નથી?
પૂજ્ય શંકરાચાર્યજી મહારાજનું વિવાદ નિવેદન હતું કે સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પ્રમાણ નથી.
તો વાસ્તવિકતા રજૂ કરવા સૌથી વિશ્વસનીય અને પ્રાચીન કાશી ચોખંબા થી પ્રકાશિત ઇસવીસન ૨૦૦૩ અને વેંકટેશ્વર પ્રિન્ટ (મુંબઈ) ઈસવીસન ૧૮૩૧ ની આવૃત્તિ માં શ્લોક સંખ્યા 42, 43 અને 44 મા સ્પષ્ટ શ્રી નારાયણ મુની નામથી સ્વામિનારાયણ ભગવાનનુ પ્રાગટ્ય સ્પષ્ટ વર્ણવ્યૂ છે.
1. પ્રાચીન કાશી ચોખંબા થી પ્રકાશિત ઇસવીસન ૨૦૦૩









0 comments