સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક - 21

                                             काष्ठजां द्विगुणां मालां कण्ठे सदैव धारयेत्।

सत्सङ्गं हि समाश्रित्य सत्सङ्गनियमांस्तथा॥२१॥

કાષ્ઠજાં દ્વિગુણાં માલાં કણ્ઠે સદૈવ ધારયેત્।

સત્સઙ્ગં હિ સમાશ્રિત્ય સત્સઙ્ગનિયમાંસ્તથા॥૨૧॥

Kāṣhṭha-jām dvi-guṇām mālām kaṇṭhe sadaiva dhārayet ।

Satsangam hi samāshritya satsanga-niyamāns-tathā ॥21॥

1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.


0 comments

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા દિવસની સમરી

અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા  દિવસની સમરી  પ્રથમ પગલું - વિચાર  પૂજ્ય  શ્રુતિપ્રિય સ્વામી બોચાસણથી સારંગપુર રસ્તામાં શ્રુતિપ્રિય સ્વામીને હરિભક...