સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક - 26,27

                                             सर्वं दुर्व्यसनं त्याज्यं सर्वैः सत्सङ्गिभिः सदा।

अनेकरोगदुःखानां कारणं व्यसनं यतः॥२६॥

સર્વં દુર્વ્યસનં ત્યાજ્યં સર્વૈઃ સત્સઙ્ગિભિઃ સદા।

અનેકરોગદુઃખાનાં કારણં વ્યસનં યતઃ॥૨૬॥

Sarvam dur-vyasanam tyājyam sarvaih satsangibhih sadā ।

Aneka-roga-dukhānām kāraṇam vyasanam yataha ॥26॥

1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.


                                              सुराभङ्गातमालादि यद् यद् भवेद्धि मादकम्।

तद् भक्षयेत् पिबेन्नैव धूम्रपानमपि त्यजेत्॥२७॥

સુરાભઙ્ગાતમાલાદિ યદ્ યદ્ ભવેદ્ધિ માદકમ્।

તદ્ ભક્ષયેત્ પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત્॥૨૭॥

Surā-bhangā-tamālādi yad yad bhaveddhi mādakam ।

Tad bhakṣhayet piben-naiva dhūmra-pānam api tyajet ॥27॥

1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.



0 comments

પ્રાગજી ભક્ત પુસ્તક ઓડિઓ પ્લેયર

Satsang Player Track 1 Your browser does not support the audio tag. ⏩ ...