અક્ષરબ્રહ્મ સત્ર પ્રથમ દિવસની સ્મૃતિ કરીયે - કોણ બનેગા પ્રાપ્તિ કે અધિકારી? - રસપ્રદ કવીઝ દ્વારા
જય સ્વામિનારાયણ
આ રસપ્રદ ગેમ છે જેમાં આપ કીર્તન સાંભળતા સાંભળતા ગેમ રમી શકશો.
જેમાં આપ ૩ લાઈફ લાઇન પણ વાપરી શકશો.
50-50 - કોઈ પણ ૨ ઓપશન ડીલીટ થઇ જશે.
Phone a Friend - Phone a Friend આપને સાચો જવાબ કહેશે.
Audience Poll - જનતા આપને સાચો જવાબ માટે વોટ કરીને કહેશે.
અહીંયા આપેલ Play Background Music પર કલિક કરશો અને ગેમ રમશો.
Loading...
Score: 0
0 comments