ગેમ કેવી રીતે રમવી? અથવા તો કોઈ પ્રશ્ન આવે તો શું કરવું?
જય સ્વામિનારાયણ ગેમ કેવી રીતે રમવી તે માટે માત્ર ૩ સ્ટેપ ફોલોવ કરવું જોઈએ.
1. ગ્રુપમાં આપેલ લિંક Click કરશો.
આપણું નેટ Slow હશે તો ગેમ ખુલતા વાર થશે તો રાહ જોશો.
સહજાનંદ ચરિત્ર 1 (ઉપઅધ્યાય 1–5) ✅ કોણ બોલે છે કોને કહે છે? “રામાનંદ સ્વામીએ મને તેમના સ્થાને રાખ્યા છે.” — કોણ બોલે છે? કોને કહે છે? “તેથી હ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates
0 comments