અક્ષરબ્રહ્મ સત્ર તેરમા દિવસ દિવ્ય સત્સંગ - સમર્પણની પરંપરાની સમરી

 


અક્ષરબ્રહ્મ સત્ર બારમા દિવસની સમરી 

પ્રથમ પગલું - વિચાર 


  • ભગવાન અને તેના અખંડ ધારક પ્રગટ સંતની પ્રાપ્તિ થઈ  છે  પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ  તમને માં સમ્યક પ્રમાણેરહ્યા છે એવા અક્ષરધામમાં છે  100 ટકા  નેત્ર માં જોનારા ભગવાન  એના પગમાં ચાલનારા ભગવાન છે પણ નથી શિખાપર દ્વારા મળ્યા હતા ભગવાને છે કંઈ છે જ નહિ અંદર પ્રગતિ થઈ છે
    પરમચિંતન સ્વામી, ઓસ્ટ્રેલિયા
  • સંસ્કૃતમાં મુખપાઠ કરવાયજ્ઞ શરુ થયો.
    ૩જા પ્રકારનું પંખી વૃત્તિ દ્વારા સેવન
  • મેલબોર્ન પરમ, ૩ વર્ષ અને ૯ મહિનાની ઉમર
    સત્સંગદીક્ષાનો મુખપાઠ કર્યો.
  • મુખપાઠનાં Classes પર્થ ૯ વાગે  એ જોડાય જયારે સિડની માં ૧૨ વાગે જોડાય.
    સવારે ૬ વાગે સિડની માં - પર્થ માં સવાર ના ૩ વાગ્યાં હોય.
  • ૫૦૦ કરતા વધુ બાળકોએ સત્સંગ દીક્ષા નો મુખપાઠ કર્યો.
  • કારિકા નો મુખપાઠ - ૧૭૦ કરતા વધારે બાલ બાલિકાએ કારિકા નો મુખપાઠ કર્યો છે.
  • ૧૦૦૦ થી વધુ સંસ્કૃત શ્લોક નું
    ૭૬ વર્ષ ના વડીલ હરિભક્તો.સત્સંગ દીક્ષા મુખપાઠ.
  • મહંતસ્વામી મહારાજને રાજી કરવા માટે
    હવે તો તપ નો યુગ આવ્યો છે - મહંતસ્વામી મહારાજ,2018
    મહંતજી વ્રત કરવા નો ઉત્સાહ.
  • પ્રવીણ ભાઈ- મહંતજી વ્રત
    ૭ મહિના થી ખટરસ
    લિક્વિડ ઉપવાસ
    ધારણા પરના
    ભગતજી વ્રત
    ઋષિ વ્રત.
  •  એક બે નહીં પરંતુ મહંતજી વ્રતની અંદર જોઈએ તો લગભગ અત્યારે 700 કરતાં પણ વધારે નાના-મોટા બાઈ ભાઈ હરિભક્તો મહંતજી વ અને ફેબ્રુઆરી ની અંદર સ્વામી મહારાજ પધારશે ત્યાં સુધીમાં લગભગ 1200 કરતા પણ વધારે બાય-બાય હરિભક્તો મહંતજી વ્રત પૂર્ણ કરી અને ગુરુને પ્રસન્ન કરવા માટેનો એક પૂર્ણ સંતોષ છે એનો અનુભવ કરીને એમની પ્રસન્નતા પ્રાપ્ત
  • બ્રિજેશભાઈ - મહંતજી વ્રત. ૫૦૧
  • ચેતનભાઈ- ૨૧૦૦ માલા-મહંતજી વ્રત
  • નિલેશભાઈ- મહંતજી વ્રત-  પદયાત્રા
  • રઘુભાઈ-  ૧ મહંતજી વ્રત, 6 થી 7 દિવસ ઉપવાસ 
    મીતભાઈ - સત્પુરુષ ના દર્શન કર્યા નથી-  ૭ મહિના નું ભગતજી વ્રત
    પૂજ્ય યોગવિવેક સ્વામી , લંડન
  • યોગી બાપા નો સંકલ્પ પૂરો કરવા પ્રમુખસ્વામી મહારાજે એ કરેલ દાખડો.
    મંદિરની જમીન નક્કી થઇ.
    ૯૫ સુધી મંદિર પૂરો થાય એવો સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજે કર્યો.
    એ વખતે મંદી હતી,નોકરી નતી, તેમ છતાં હરિભક્તો એ તને મને ધને સેવા કરી.
  • બાપા એ પણ આ મંદિરની વાત કરી હતી થોડી ઘણી સેવા લખાવી હશે પણ જ્યારે બાપાએ કહ્યું કે સાહેબ આ પ્રોજેક્ટ મોટો છે ત્યારે આમ સાહેબે એક સૂચન આપ્યું એમણે કયું સ્વામિનારાયણ કે સ્વામી મને પણ ખ્યાલ છે કે આ બહુ મોટો પ્રોજેક્ટ છે એટલે એમણે સલાહ પણ આવી બાપા ને આ પ્રોજેક્ટ માટે વોઇસ પહેલા તમે મંદિર પૂરું કરી નાખો પછી હવેલી કરો હવેલી પૂરી કરી નાખો પછી તમે મંદિર કરો પાપા એ તો પ્રેમથી એમની વાત સાંભળી લીધી પછી જ્યારે આ મુખ્ય તુજે પ્રોજેક્ટમાં હાજર અને હતા મિટિંગમાં સહેજે સહેજે આ વાત કરી આ શાયરી આવું સૂચન આપ્યું છે સલાહ કરી છે સંતો બોલે એની પહેલા બાપા પોતે સામેથી બોલ્યા બાપા ભાવમાં આવીને બાપા એ કહ્યું કે મને વિશ્વાસ છે કે મારા એક એક હરિભક્ત એ વેચાઈ જશે ના મંદિર નું કાર્ય સમયસર પૂરું કરશે આપણે ખ્યાલ આવે કે પ્રમુખસ્વામી મહારાજને હરિભક્ત માં કેટલો બધો વિશ્વાસ
  • અમુ આપણે બીજાની પાસે કંઈક વાત કરવી નથી તો આ ભાવના શબ્દ પ્રમુખસ્વામી મહારાજ આ થકી આપણે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે તમે કેવી નિષ્ઠા હશે.
  • આપણે વિચાર કર્યો દરમિયાન છે  ભગવાનનું કામ છે અને ભગવાનને સંતનો મહિમા ખરેખર હોય તો એનો આપણે વાત કરી તો એને અર્થે શું ન થાય ભગવાન માટે કરી નાખો આપણે થઈ અને આપણે વાત કરીએ. મહારાજ આપ્યું છે અને બધા જાત વેચીને પણ આ મંદિર કરશે.- પ્રમુખસ્વામી મહારાજ
  • આત્મસ્વરૂપ સ્વામી
    ૧૧૪ ને ફોને ક્રયા ૧૦૮ જન હાજર હતા.
    કાર સાફ કરવાની
    કેક બનાની
    Cans Collect કરવાની
    Night જોબ
    હરિભક્તોએ કપરી પરિસ્થિતિ માં સેવા કરી.

  • ટીન ના ડબલા માંથી મંદિર થયું છે મહત્તા એની છે - - પ્રમુખસ્વામી મહારાજ
  • આ શોભા એની જ છે..ગુરુ ની મરજી પ્રમાણે હરિભક્તો કરે.શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ને રાજી કરવાનું તાન - મહંતસ્વામી મહારાજ.
    અભયસ્વરૂપ સ્વામી
  • આર્થિક રીતે નાના હરિભક્તો નું યોગદાન, ભગવાનનો વિશેષ જોગ છે….
  • શારીરિક,કૌટુંબિક, નોરકી ના પ્રશ્નો 
  • સત્પુરુષ માં આત્મીયતા.
  • મહિલા, એમના પતિથી જુદા, ઠાકોરજી ને થાળ કરવાનો સંકલ્પ થયું, સબંધી ના ઘર રહતા, બાળક સાથે,આખો દિવસ કામ કરતા છતાં ધારણા પરના કાર્ય, ૧ મહિના ૭૫ રૂપિયા સદી ના ફોલ કરીને સેવા કરી.
  • રમેશભાઈ આચાર્ય
    બાપા ના જીવન ચરિત્ર માટે ૫૦૦ રૂપિયા આપી ગયા
    પેન વપરાય એની સેવા.
    પૂજ્ય હરિદર્શન સ્વામી 
  • રૉબિન્સવિલ્લ અક્ષરધામ નું કાર્ય  પ્રમુખસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજની  ઈચ્છાથી થયું
  • સંસ્થા પર ખોટા આક્ષેપો લાગ્યા 
  • જયારે બધાએ થયું આ કાર્ય અટકશે ત્યરે મહંતસ્વામી મહારાજ નો પત્ર
    સત્પુરુષ ના પ્રતાપે કાર્ય થયું
    નોકરી ધંધા મૂકી ને સેવા કરી
    સ્વામી શ્રી ના આશીર્વાદ બતાવ્યાં ત્યરે ખ્યાલ આવ્યો મોટા પુરુષના વાંચન માં કેટલો પ્રતાપ 
  • ૪૦૦ ફુલ ટીમે Vollenteer
    આજ્ઞા મળવાની તત્પરતા
    ઉમર વધારે હોવા છતાં લોકો સેવા માં આવતા
    ધંધો બંધ કરીને…
    એડમિશન જતું કરીને લોકો આવતા.
    ડૉક્ટર / એન્જીનીર - નાના માં નાની સેવા કરતાએનું કારણ - સત્પુરુષ ના આકર્ષણ અને પ્રતાપ થી ૧૨૫૦૦ થી વધુ કાર્યકરો નોર્થ અમેરિકા થી જોડાયા
    કુટુંબ નું સમર્પણ.
    પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી

  •  ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મુર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે વચનામૃત  - ગઢડા પ્રથમ 71
  • એમના અંતરમાં એક જ ભાવના છે કે અનેક જીવોનું કલ્યાણ કરવું એમાંથી ગુણાતીત સંત રહેવાનું અક્ષરધામ છે એ આ પૃથ્વી ઉપર અખંડ રહ્યા છે જેના રોમ રોમ માં ભગવાન બિરાજમાન છે જેને મળે પ્રાપ્તિ નો અનુભવ થાય છે એવા ગુણાતીત સંત નો યોગ થાય ભક્તોના અંતરની અંદર પણ આનંદ ઉભરાય આવે છે ઓમ અને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે કેવા સંત મળ્યા છે આ સંત માં મને ભગવાનના સાક્ષાત દર્શન થાય છે એ આશીર્વાદ આપે છે તો ભગવાને આપ્યા છે એવું જ અનુભવ થાય છે સાથે વાર્તાલાપ થાય તો પણ ભગવાન સાથે વાર્તાલાપ કરું છું અંજાર એ ભગવાનનો મહિમા સમજાય છે ભગવાનની આવી પ્રાપ્તિનો અનુભવ થાય છે ખરેખર ભક્તોના અંતરમાં પણ એને અંતરમાં એ જ થાય કે હું એમના માટે કરી શકું એમ
  •  જેને ભગવાનનો મહાત્મા જ્ઞાને  સહિત નિશ્ચય થયો હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય વચનામૃત ગઢડા પ્રથમ 71
  •  અને ઘણી વખત આપણે ભારતમાંથી પણ એવા ગામડાના યુવાનો પણ આવે છે શહેરના પણ આવે છે આદિવાસી છોકરાઓ પણ એ સાધુ થવા માટે પોતે આવે છે પણ જીવન પોતાનું સમર્પિત કરીને પોતે પોતાનો ધન્ય ભાગ્ય માને છે અમેરિકાની અંદર માંથી પણ અત્યારે તમે જુઓ તો 125 સાધુ થઈ ગયા છે મને 19 દીક્ષા લેવા માટે તત્પર થઈને યુવાનો આવી ગયા છે અમેરિકા ખંડ અમેરિકા અને કેનેડા માંથી 144 સેવાનો આવી ગયા છે અત્યારે જીવન સમર્પિત કરી દે છે અને આ બધા દેશના વિદેશના બધા જે સાધુ થયા છે હજુ થવા માટે જે યુવાનો આવ્યા છે બધાને માતા-પિતાએ પણ પોતે હોશે રજા આપી છે કા પિતાના અંતરમાં આપણે એવો જ ઉમળકો છે કે મારો દીકરો સાધુ થાય ઘણી માતાઓ એ તો પહેલેથી પ્રાર્થના જ કરતી હોય કે નહીં મારો દીકરો સાધુ થાય સાધુ થાય સાધુ થાય માળા ફેરવતા હોય એના માટે તપ કરતા હોય વાક્ય લાગે ઘણી વિધવા માતાઓ જેને કોઈ બીજું સંતાન નથી એકમાત્ર સંતાન છે
  • પોતાના દીકરા નું જ આધાર હોય લાગે ને પણ નહીં અને ભગવાનનો આધાર છે એમાં વિશ્વાસ છે અને એ પોતે પોતાના દીકરાને પોતાના વાલ સોયા દીકરાને સ્વામીના ચરણોમાં અર્પણ કરી દે છે તો બે દીકરા હોય તો બંને દીકરાઓ સાધુ થવા માટે અર્પણ કરી દેતા હોય છે ઘણી વખત તો આર્થિક પરિસ્થિતિ હોય છે બહુ પૈસાદાર કુટુંબમાંથી આવી જાય છે એવું નથી બનતા પણ કટોકટી ચાલતી હોય ઘરની અંદર છતાં પણ એના દીકરાને હોંશે હોશે રજા આપે કે ના દીકરા તું સાધુ થા અને ભગવાનનું કાર્ય થાય તું કલ્યાણનું કાર્ય થાય અનેકના જીવનની અંદર ભગવાનમાં નિષ્ઠા થાય ભક્તિ થાય દ્રઢતા થાય એવું અલૌકિક કાર્ય થાય તો આ 
  •  માતા-પિતાઓ પણ એના દીકરા ને અર્પણ કરતા અંતરમાં ખૂબ જ આનંદ અનુભવે છે જીવન ધન્ય બની ગયું કે અમારો દીકરો સાધુ થાય છે નથી પોતે પુણ્ય નો અનુભવ કરે છે સંતોષ નો અનુભવ કરે છે અંતરમાં શાંતિનો અનુભવ કરે છે છોકરાઓ તો અરે એ પોતે અભ્યાસ પૂરો કરીને પછી ક્યારેક નોકરી ધંધામાં જોડાય તો આવક પણ હોય છે પોતાની એવી સમૃદ્ધિ મૂકીને એ પોતે ત્યાગી થવા આવી જાય ઘણી વખત એકમાત્ર સંતાન હોય એને પણ રજા આપે છે માતા-પિતાઓને પણ ધન્યવાદ છે ઘરમાં કેવો ઉમંગ છે ગુણાતીત સંતની થઈ છે એ દરેકને અનુભવ થાય છે કે મને સંત મળ્યા ભગવંત મળ્યા મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા ઘરમાં આનંદ રહે છે બંને દીકરાઓ સારું થઈ ગયા હોય તો ચિંતા નથી કે મારું શું થશે ભગવાન સંભાળે છે અને ભગવાન સંભાળી લે છે અનુભવ બધાને થાય છે જય થયા છે પાછળ થયા છે  એ બધા બહુ ભણી ગણીને તૈયાર થઈને આવેલા છે.
  • એકના એક દીકરા , નિષ્ઠા વાળા છે, ભગવાન સેવા કરશે,ભગવાન જ આપણું ધ્યાન રાખે છે… એવી નિષ્ઠા અને સમજણ હોય તો દીકરા અર્પણ કરે
  •  રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે હું ત્યાગ કરે કુટુંબનો ત્યાગ કરે
  • સંતો ના માતા પિતા- પોતે સેવા માં જોડાય છે. ભગવાન અને સંત ને અર્થે શું ન થાય. એમ સેવા કરે છે..
  •  પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વધે જ થાય છે વચનામૃત ગઢડા પ્રથમ 27
 પગલું -૨ વચનમાં વિશ્વાસ 
                            પ્રમુખસ્વામી મહારાજના વચનો: 
સર્વ કરતા મહારાજ મહારાજ સિવાય  કોઈ પણ સૂકુ પાંદડું પણ હલાવી શકે એમ નથી.
આ બ્રહ્માંડ નો કોઈ જબરજસ્થ માણસ હોય તે પણ કરી શકે એમ નથીબ્રહ્મા પણ કઈ કરી શકે એમ નથી, પ્રકૃતિ પુરુષ નો પુરુષ પણ કઈ કરી શકે એમ નથીબધાની અંદર ભગવાન નુ કર્તાપણું હોય તો આપણને કઈ વાંધો ન આવે.મહારાજ પોતે સમર્થ છે.બીજું રેજ નહિ કે મારાથી થયું મેં કર્યું મને કર્યું અને મને આમ કર્યું અને આ મારું આમ કર્યું અને કોઈ પણ કોઈનું સુધારતા, બગાડતા પણ નથી.અંદર પ્રેરણા ભગવાન કરે છે ત્યારેએ બધું થાય છે .જે કંઈ થતું હોય આપણા સારા માટે,હોય ઈચ્છા કરીને વસ્તુ ના થાય તો એમાં ભગવાનની ઈચ્છા સમજવાની  એટલે કરતા એ છે કરે છે પછી આપણે ના થયું, એમની ઈચ્છા થી.આપણે બહુ મહેનત કરીને સારું કરવા જતા હતા પણ ના થાય તો ભગવાનની  ઈચ્છા આપણે બહુ સારી વાત હતી પણ ના થયું તો સર્વ કરતા પરમાત્મા છે અને જે કરે છે એ સારું જ કરે છે એવી આપની દ્રઢતા છે. ભક્તિ સત્સંગ કથા વાર્તા બીજું ત્રીજું કરીએ છીએ એમાં થાય,આને મને વિઘ્ન કર્યું હવે વિઘ્ન કરનારા માં પણ ભગવાન છે વિઘ્ન કર્યું છે તે આપણને આપણા સારા માટે છે.મારો દ્વેષી છે મારા ઉપર દ્વેષ છે આ વિચારો આપણા અંદર ઉત્પન્ન થયા પણ કર્તાપણું જો હોય તો મહારાજ ની ઈચ્છા. મહારાજ ને આગળ ધરી દઈએ તો વાંધો ના આવે કોઈપણ પ્રશ્ન આપણને આવે તો સીધી જ વાત આપણે છે કે મારા જે કરે છે સારા માટે છે તેમની ઈચ્છાથી થાય છે અને મરજીથી થાય છે તો પ્રશ્ન કોઈ રહેતો નથી. બધા ની અંદર આપણને એક ભાવના શ્રીજી મહારાજ ની દેખાય છે, ભગવાન જ કર્તાપણું દેખાય,  ભગવાને કરે છે   એમાં આપણે કોઈ જાતની વસ્તુ લાગે. જ્યારે જ્યારે કઈ પ્રશ્ન થાય કે મહારાજ મારા જે કરશે સારા માટે છે, આપણા દુશ્મન નથી. દાસના દુશ્મન હરી કેદી હોય નહિ સર્વ કરતા પરમાત્મા છે એટલે   કલ્યાણ છે પણ એ કર્તાપણું આપણે નથી રહેતું એનું કારણ માન ઈર્ષા સ્વભાવો છે.

                                        પગલું -૩ કૃતાર્થપણુ

ચોસઠપદી -માનો મળી છે મોટી વાત 
                              સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
 માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે;
કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... ૧
સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;
રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... ૨
લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે;
નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજો એ મર્મને રે... ૩
આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે;
એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે... ૪
    

0 comments

ચાતુર્માસ ઓડિઓ પ્લેયરનો ઉપયોગ કેવી રીતે કરવો?

1. અહીંયા આપેલ લીન્કથી આપ અમારી Whatsapp કોમ્યુનિટીમાં જોડાઈ શકો છો જેમાં ભારતીય સમય પ્રમાણે  રોજ સવારે ૪ વાગે ઓડિઓ પોસ્ટ કરવામાં આવે છે 2. ...