અક્ષરધામના મુક્તો ને, તમને છે પણ બીજા ને પુરુષોત્તમ નો સંબંધ નથી...
તિલક ચાંદલો શરુ કરવાનું કહ્યું ત્યારે,, ગુણાતીતાનંદ સ્વામી માં તિલક ચાંદલો કરીને...ગુણાતીતાનંદ સ્વામી તથા તેમની ઓળખાણ કહી...
લાડુદાનજી બારોટે સોની ની પૂછપરછ કરી.
ત્યારે લાડુદાનજી મહારાજ ની કસોટી કરવા ગઢડા ગયા - ૪ સંકલ્પ લઈને
1.કાળા કપડા માં ભગવાન
2.નામ દઈને પાસે બોલાવ્યા
3.કંઠ નો ગુલાબ નો હાર પેહરાવ્યો
4. મહારાજે ચારણ લાંબા કાર્ય, ૧૬ ચિહ્નો ના દર્શન થયા..
લાડુદાનજી ચરણમાં પડી ગયા...
આજ ની ઘડી રે ધાન્ય આજ ની ઘડી... મેં નીરખ્યા સહજાનંદ ધાન્ય આજ ની ઘડી...
ડભાણ માં જોબન પગી ને ભગવાન પાનાંનું અલૌલિક પ્રતિમા બતાવી
મુસલમાન નવાબો ભગવાન સ્વામી ને ખુદા સમજતા
જૂનાગઢના નવાબના શબ્દો
મુસ્લિમ નવાબોને ભગવાનપણા નો નિશ્ચય થયો...
સામંત પટેલ -વાળાંકના હતા- સત્સંગથી ને નાત બાર કર્યા, પણ શિર સાટે સત્સંગ કર્યો...
જેમને ભગવાનપણા નો નિશ્ચય થતો..પ્રતીતિ થતી તે ટળતી નહિ
શ્રીજી મહારાજ ની ચાલ જોઈને ગજા ગઢવી પૂર્ણાનંદ સ્વામી બન્યા.
જેના જીવમાં આ અનુભવ થાય તે ટળી શકતો નહિ
ભાઈ રામદાસસ્વામી, શ્રીજી મહારાજ ના સમકાલીન હતા પણ પણ મહારાજ ના સ્વરુપ નો દૃઢ નિશ્ચય થયો હતો અને અંત્યંતિક કલ્યાણ ને પામ્યા....
૪૯ વર્ષે અંતર્ધ્યાન થયા બાદ પણ, ગુરુ પરંપરા ઘ્વારા, મહંતસ્વામી મહારાજ દ્વારા, વિશ્વ માં અક્ષરપુરુષોત્તમના ડંકા વગાડી રહ્યા છે...
મહારાજ અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે...
પૂજ્ય મધુરવદન સ્વામી
કવિવર ન્હાનાલાલ:
ગાંધીજીએ પણ સ્વામિનારાયણ ભગવાનના કીર્તનોને આશ્રમ કવિતા માં સ્થાન આપ્યું છે
મુક્તાનંદ સ્વામી: સાધુતાની મૂર્તિ
વૈરાગ્યની મૂર્તિ: નિષ્કુળાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી નો પ્રધાન વિષય ભગવાન જ હોય.
આ સંત કવિઓ નો મુખ્ય વિષય કેવળ ભગવાન નહિ, પ્રગટ ભગવાન હતા...
પૂર્વે થયેલા કવિઓ ને પોતાના ઇષ્ટદેવ પ્રત્યક્ષ નહોતા, પણ આ સંતો ને પ્રત્યક્ષ હતા...ss
નંદ સંતો ની વિશેષતા એ હતી...કે તે પોતાના પ્રગટ ઇષ્ટદેવ ને નીરખી ને લખ્યા,..જેવું મેં નીરખ્યા રે...
પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે...
એમ સદ્. મુક્તાનંદસ્વામી: પ્રગટ કે ગુણ ગાવે હમ..
મુક્તાનંદ મન મેં વિચાર્યો
મુક્તાનંદ સ્વામી માટે પ્રગટ ભગવાન હતા
સુખના સિંધુ...- નિષ્કુળાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી- ભજ્યો નહિ ભગવાન મૂરખ જીવતા મર્યો---ss
આમ પરમહંસોએ મહારાજ ના ગુણ ગાયા, ભગવાન સ્વામિનારાયણ માં ખેંચાય, અત્યંત વિચક્ષણ એવા મુક્તાનંદસ્વામી શ્રીજી મહારાજ માં ખેંચાય..
નિષ્કુળાનંદસ્વામી, ભક્તચિંતામણી
સદ્. મુક્તાનંદસ્વામી,
દુરિજન વચન ના બાણ....ss
ભક્ત ચિંતામણી 41
સદ્. મુક્તાનંદસ્વામી, ને નીલકંઠવર્ણી માં પોતાના ગુરુ રામાનંદસ્વામી ના દર્શન થતા...
મુક્તાનંદસ્વામી વડોદરા માં વિધ્વતાબતાવી
ભક્ત ચિંતામણી ૪૧
ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધ ને ન રહે ગર્વ । પુછે પ્રશ્ન કોઇ પોતા પાસ, ત્યારે બહુ રીત્યે કરે સમાસ ।।૩૪।।
ત્યારે સંશય કરે એમ મન, આ શું આવ્યા પોતે ભગવન
મહા વિદ્વાન એવા મુક્તાનંદ સ્વામી ને મહારાજ માં ભગવાનપણાની પ્રતીતિ થઇ
લાડુદાનજી ભગવાનપણાની પ્રતીતિ થઇ
જયારે તેમને ભાવી ૨ પત્નીઓ અને માતા પિતા લેવા આવ્યા ત્યારે...શિર સાટે નટવર ને વરીએ
વાલા લાગો છો વિશ્વાધાર રે..
ગાયકવાડ નું પ્રલોભન કરોડ રૂપિયાની આમદની
પાયો ધન ભરપૂર
ગાયકવાડ સરકાર ની ઓફર ઠુકરાવી દીધી
મુક્તાનંદસ્વામી પૂજા કરતા હતા, ચૈતન્યાનંદસ્વામી આવ્યા, રામાનંદસ્વામી નું પ્રસાદી નું કોપીન બતાવ્યું- ચૈતન્યાનંદસ્વામી બોલ્યા, મારે પતિવ્રતાની ભક્તિ છે.અને મુક્તાનંદ સ્વામીએ અગ્નિમાં કોપીન નાખી દીધું
છાંડી કે શ્રી ઘનશ્યામ
નિષ્કુળાનંદસ્વામી:
માણો મળી છે મોટી વાત
ઘણા મોંઘા જે ઘનશ્યામ
વિચરણ કરતા બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને પકડી ને નાક કાન કાપવાની વાત કરી ત્યારે
મુક્તાનંદ સ્વામી હરિગુણ ગાતાં
મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો તેમ છતાં તેઓ મહારાજના ગુણ ગાતા.
પ્રાપ્તિનો આનંદ ભોગવતા.
ભગવાન નો સંગ મળ્યો હવે શા માટે રોવું...
મહંત સ્વામી મહારાજ: આ પ્રાપ્તિ હિમાલય જેવી છે અને પ્રશ્નો ઢેફાં જેવા, એ પ્રાપ્તિ ને માનતા
બ્રહમાનંદસ્વામીએ વડતાલ મંદિર બાંધ્યા બાદ બદલી કરી તો પણ મહારાજ માં લેશમાત્ર ફેર નહિ
જેવો તેવો પુત્ર તમારો...
કસોટી માં પાર પડ્યા તો તેમની કેવી સમજણ હતી.
મનગમતું મુક્યું મહારાજ નું વચન પાળ્યું ...મહારાજ ના વચને વડતાલ મંદિર છોડ્યું ત્યારે આ પદ લખ્યું
આ સંત કવિઓ, ભગવાન સર્વોપરી છે તેનો આનંદ નહિ પણ બ્રહ્મા સ્થિતિ નો પરમ આનંદ પામ્યા
પ્રાપ્તિ ને પ્રતીતિ માં પરિવર્તન કરી..
પર્વત ભાઈ, ગોરધન ભાઈને આ નિષ્ઠા હતી, આ પ્રાપ્તિ માણતા હતા.
મુક્તાનંદ સ્વામી ને પણ આ નિષ્ઠા હતી,, આ પ્રાપ્તિ માણતા હતા.
માયિરી મેને પુરુષોત્તમ વર પાયો
મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી;
મારે અરસપરસ એહ સાથે રે, બીજી સમજણ નહિ ઊંડી ꠶
અંત્ય ના ૨૬ માં વચનામૃતમાં ... માં અમહારાજ કહે છે ss
પોતાના ઘરે લઇ જવા માટે પુત્ર ને પણ ત્યાગ કરાવી દેતાં તેવા નિષ્કુળાનંદસ્વામી ss
મને મહારાજ મળ્યા એટલે બીજી સમજણ નો ભાર નથી
એક સ્વરૂપનિષ્ઠાનું બળ રાખવું...ભગવાન ની પ્રાપ્તિ આગળ કઈ નથી.
હું તો કુંભક રેચક પૂરક રે, જાણું નહિ કાંઈ સાધીને;
અમે પ્રાણ અપાનને રુંધી રે, સમજું નહિ સમાધિને ꠶ ૨
મુને આંખ્ય વિંચિને અંતર રે, જોતાં નથી આવડતું;
મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું
આ અષ્ટાંગ યોગ સમાધી નથી ખબર પડતી, ધ્યાન નથી આવડતું, પ્રગટ ભગવાન મળ્યા એટલે ચિત્તે કઈ ચડતું નથી.
ધન્ય ધન્ય રસના માયરી, વર્ણવે રૂપ હરિનું;
આવાગમન એણે મટે, દુઃખ જમની પુરીનું
સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
પ્રાપ્તિ ને મહિમાનાં પદો
હમ તો એક સહજાનંદ ગાવે,
હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે... હમ꠶ ટેક
તપ તીરથ સાધનમેં સ્વપ્ને નહિં જાવે,
જૈસે કોઉ ઘૃત છાંડ છાછકોં ન ખાવે... હમ꠶ ૧
અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્તિકું ન ચા’વે,
સબકો ફલ સહજાનંદ ચરન ચિત્ત લાવે... હમ꠶ ૨
સહજાનંદ જાપસેં ત્રિય તાપકો બુઝાવે,
ઈનહિ કે પ્રતાપસેં અપાર ગતિ પાવે... હમ꠶ ૩
અગમ નિગમ કઠિન રહસ્ય હમેં ન સમજાવે,
પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે... હમ꠶ ૪

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)


0 comments