કિશોર સત્સંગ પરિચય 2
કોણ બોલે છે કોને કહે છે?
૧. “આ કાગળ વાંચીને તરત ઘરની તમામ ઘરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૨. “કોણ એ?”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૩. “ગલુજી ક્યાં છે?”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૪. “માડી! તમારા ભગવાન સાચા અને તમારા દીકરા ગલુજી પણ ભગવાનના ભગત ખરા.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૫. “હવે આપણે શું કરવું?”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૬. “મહારાજ પધારે છે અને જો આપણે માની દેહક્રિયા કરવા રહેશું તો મહારાજ ચાલ્યા જશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૭. “આજે અમારે વરતાલ જવાની ઉતાવળ છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૮. “ગલુજી! તમે હવે ઘેર જાઓ અને તમારું અધૂરું કામ પૂરું કરો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
એક વાક્યમાં જવાબ
૧. ગલુજી કયા ગામના રજપૂત હતા?
૨. શ્રીજીમહારાજનો કાગળ કોણ લઈને આવ્યા?
૩. ગલુજીએ ઘરવખરી ક્યાં ભરી?
૪. ગરાસિયાઓ શા માટે આવ્યા હતા?
૫. ગલુજીની માતા શું કરતા હતા?
૬. ગલુજી ક્યાં ગયા હતા?
૭. ગલુજીના માતુશ્રીનું શું થયું હતું?
૮. મહારાજ ક્યાં ઉતર્યા હતા?
૯. ગલુજીએ મહારાજને ક્યાં સુધી વળાવ્યા?
૧૦. ગલુજીનું અધૂરું કામ શું હતું?
કારણો
૧. ગલુજીએ તરત ઘરવખરી ભેગી કરવી
૨. ગરાસિયાઓ આશ્ચર્ય પામવા
૩. ગલુજીની માતા નિર્ભય રહેવા
૪. ગલુજીએ મરણપોક ન પાડવો
૫. ગલુજીએ માતાની દેહક્રિયા મુલતવી રાખવી
૬. સંતો ગલુજીની પ્રશંસા કરવા
ટૂંકનોંધ
૧. ગલુજીની આજ્ઞાપાલન ભક્તિ
૨. ગરાસિયાઓનો પ્રસંગ
૩. ગલુજીની માતાની નિષ્ઠા
૪. માતાના દેહત્યાગ સમયે ગલુજીની ભક્તિ
૫. ગલુજીનો મહિમા
૬. ગલુજીની ભગવાન પ્રત્યેની દૃઢ નિષ્ઠા
સત્સંગ વાચનમાળા 2 → 1
✅ કોણ બોલે છે કોને કહે છે?
૧. “ગાડું લાવો. આપણે સાલેમાળ પર્વત ઉપર તપ કરવા જવું છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૨. “મહારાજ! આપની તબિયત હમણાં નરમ છે, માટે આપ સાજા થઈ જાવ પછી આપણે જઈશું.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૩. “મહારાજ! આ તો સાલેમાળ પર્વતનો રસ્તો એવો છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૪. “આ ક્યાં સાલેમાળ છે? આ તો અક્ષર ઓરડી છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૫. “મહારાજ! તમે શું ગામ પાસે છો?”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૬. “તમે હાલ જ અમદાવાદ જાઓ.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
૭. “સંરસા મોરચેકા સામાન તૈયાર કિયા તો આગે સિંહ આકે ખડા હો ગયા.”
→ કોણ બોલે છે? કોને કહે છે?
✅ ઘટનાક્રમ ગોઠવો
( ) નિત્યાનંદ સ્વામી અમદાવાદ સાત ગાડાં પુસ્તકો લઈને આવ્યા.
( ) શ્રીજીમહારાજ સાલેમાળ પર્વત જવાની વાત કરે છે.
( ) નિત્યાનંદ સ્વામીએ ઢોલિયો હલાવ્યો.
( ) અમદાવાદમાં વિદ્વત્સભા યોજાઈ.
( ) સયાજીરાવે નિત્યાનંદ સ્વામીને અમદાવાદ જવા સંદેશ મોકલ્યો.
( ) વિદ્વાનો નિત્યાનંદ સ્વામીને જોઈ ગભરાઈ ગયા.
✅ ટૂંકનોંધ
૧. નિત્યાનંદ સ્વામીનો રમૂજી સ્વભાવ
૨. સાલેમાળ પર્વતનો પ્રસંગ
૩. અમદાવાદની વિદ્વત્સભા
૪. નિત્યાનંદ સ્વામીની વિદ્વત્તા
૫. વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીનો ફાળો
૬. લક્ષ્મીવાડી અને પ્રસાદીની વસ્તુઓ
૭. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ
૮. નિત્યાનંદ સ્વામીના ગ્રંથો
✅ એક વાક્યમાં જવાબ
૧. નિત્યાનંદ સ્વામી કેવી મૂર્તિ હતા?
૨. શ્રીજીમહારાજ ક્યાં જવા માંગતા હતા?
૩. નિત્યાનંદ સ્વામીએ ઢોલિયા પાસે કેટલા જણ ઊભા રાખ્યા?
૪. અમદાવાદમાં કોણોએ વિદ્વત્સભા યોજી?
૫. નિત્યાનંદ સ્વામી તે સમયે ક્યાં હતા?
૬. નિત્યાનંદ સ્વામી કેટલા ગાડાં પુસ્તકો લઈને આવ્યા?
૭. નિત્યાનંદ સ્વામી કયા સ્વામીનો સમાગમ કરવા જતા?
૮. નિત્યાનંદ સ્વામીએ કયા ગ્રંથના સંપાદનમાં મુખ્ય ફાળો આપ્યો?
૯. લક્ષ્મીવાડીમાં મંદિર કરાવવામાં કોનો મુખ્ય ફાળો હતો?
૧૦. નિત્યાનંદ સ્વામીએ કયા સંવતમાં દેહત્યાગ કર્યો?
✅ કારણો
૧. નિષ્ફળાનંદ સ્વામીએ સાલેમાળ જવાની ના પાડવી
૨. નિત્યાનંદ સ્વામીએ ઢોલિયો હલાવવો
૩. વિદ્વાનો ગભરાઈ જવા
૪. સયાજીરાવે નિત્યાનંદ સ્વામીને અમદાવાદ મોકલવા
૫. નિત્યાનંદ સ્વામી સાત ગાડાં પુસ્તકો લાવવા
૬. નિત્યાનંદ સ્વામી દર વર્ષે જૂનાગઢ જવા
૭. સંપ્રદાયનું ગૌરવ વધવું


0 comments