આજે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતિતાનંદ સ્વામીની સ્તુતિની મુખપાઠ રીવીઝન કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
अन्तर्यामि परात्परं हितकरं, सर्वोपरी श्रीहरि,साकारं परब्रह्म सर्वशरणम्, कर्ता दयासागरम्।आराध्यं मम इष्टदेव प्रकटं, सर्वावतारी प्रभु,वन्दे दुःखहरं सदा सुखकरं श्रीस्वामिनारायणम्॥અન્તર્યામિ પરાત્પરં હિતકરં, સર્વોપરી શ્રીહરિ,સાકારં પરબ્રહ્મ સર્વશરણમ્, કર્તા દયાસાગરમ્।આરાધ્યં મમ ઇષ્ટદેવ પ્રકટં, સર્વાવતારી પ્રભુ,વન્દે દુઃખહરં સદા સુખકરં શ્રીસ્વામિનારાયણમ્॥
Antaryāmi parātparam hita-karam, sarvopari Shri-Hari,Sākāram Parabrahma sarva-sharanam, kartā dayā-sāgaram |Ārādhyam mama ishtadeva prakatam, sarvāvatāri Prabhu,Vande dukha-haram sadā sukha-karam, Shri Swāminārāyanam ||
साक्षाद् अक्षरधाम दिव्य परमं सेवारतं मूर्तिमान्सर्वाधार सदा स्वरोम-विवरे ब्रह्मांड-कोटी-धरम्।भक्ति ध्यान कथा सदैव करणं, ब्रह्मस्थितिदायकम्,वन्दे अक्षरब्रह्म पादकमलं गुणातीतानन्दनम्॥સાક્ષાદ્ અક્ષરધામ દિવ્ય પરમં સેવારતં મૂર્તિમાન્સર્વાધાર સદા સ્વરોમ-વિવરે બ્રહ્માંડ-કોટી-ધરમ્।ભક્તિ ધ્યાન કથા સદૈવ કરણં, બ્રહ્મસ્થિતિદાયકમ્,વન્દે અક્ષરબ્રહ્મ પાદકમલં ગુણાતીતાનન્દનમ્॥
Vande Aksharabrahma pāda-kamalam, Gunātitānandanam ||
2. આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા
જય સ્વામિનારાયણ આ પ્રશ્નોત્તરીમાં આપ નોટ પેન લઈને બેસી શકો છો તેમજ આપે મેળવેલ ગુણ અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો વિડીઓના રૂપે પ્રશ્નોત્તરીનો જવાબ આશા રાખીયે છીયે કે આપવાથી આપને વધુ આનંદ આવશે.
આ વીડિઓની વિશેષતા એ છે કે દરેક સાચા જવાબ માટે એક વિશિષ્ઠ સ્વામીશ્રીની લીલા આપને જોવા મળશે.
આજે આપણે શ્રી સ્વામિનારાયણ આરતી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. આરતીના શબ્દો
પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા..... જય સ્વામિનારાયણ...૩.દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ.... જય સ્વામિનારાયણ...૪.ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્......
આજની ટેસ્ટ થોડી અલગ રીતે છે અપડે સ્તુતિ ગાવાની છે અને
જ્યાં પ્રશ્ર્ન હશે ત્યાં ટાઇમર વાગશે આપ તે જવાબને આપીને ટાઇમર બંધ થાય ત્યાં સુધી રાહ જોશો જેવું ટાઇમર બંધ થશે કે તુરંત આપણે તે જવાબ જોવા મળશે.
તો ચાલો અહી આપેલ વીડિયો પ્લેય કરીયે અને સ્તુતિના પ્રશ્ર્નનો જવાબ આપીએ.
આજે આપણે શ્રી સ્વામિનારાયણ આરતી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. આરતીના શબ્દો
જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ..... જય સ્વામિનારાયણ....ટેકમુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્... જય સ્વામિનારાયણ.....૧.પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ...... જય સ્વામિનારાયણ....૨.
આજે આપણે શ્રી મહંતસ્વામી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
दिव्यं सौम्यमुखारविन्द सरलं नेत्रे अमीवर्षणम्
निर्दोषं महिमामयं सुहृदयं, शान्तं समं निश्चलम्।
निर्मानं मृदु दिव्यभाव सततं वाणी शुभा निर्मला
वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा॥દિવ્યં સૌમ્યમુખારવિન્દ સરલં નેત્રે અમીવર્ષણમ્
નિર્દોષં મહિમામયં સુહૃદયં, શાન્તં સમં નિશ્ચલમ્।
નિર્માનં મૃદુ દિવ્યભાવ સતતં વાણી શુભા નિર્મલા
વન્દે કેશવજીવનં મમ ગુરું સ્વામી મહન્તં સદા॥Divyam saumya-mukhāravinda saralam, netre ami-varshanam,
Nirdosham mahimā-mayam suhrudayam, shāntam samam nishchalam |
Nirmānam mrudu divyabhāva satatam, vāni shubhā nirmalā,
Vande Keshavajivanam mama gurum, Swāmi Mahantam sadā ||
2. અર્થ સમજવા માટે
૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Mahantswami Maharaj's stuti - 1 /શ્રી મહંતસ્વામી મહારાજની સ્તુતિ- 1આજે આપણે શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
विश्वे वैदिक धर्म मर्म महिमा सत्संग विस्तारकम्,
वात्सल्यं करुणा अहो जनजने, आकर्षणम् अद्भुतम्।
दासत्वं गुरुभक्ति नित्य भजनं, संवादिता साधुता,
नारायणस्वरूप स्वामी प्रमुखं वन्दे गुरुं मुक्तिदम्॥વિશ્વે વૈદિક ધર્મ મર્મ મહિમા સત્સંગ વિસ્તારકમ્,
વાત્સલ્યં કરુણા અહો જનજને, આકર્ષણમ્ અદ્ભુતમ્।
દાસત્વં ગુરુભક્તિ નિત્ય ભજનં, સંવાદિતા સાધુતા,
નારાયણસ્વરૂપ સ્વામી પ્રમુખં વન્દે ગુરું મુક્તિદમ્॥Vishve vaidika dharma marma mahimā, satsanga vistārakam,
Vātsalyam karunā aho jana-jane, ākarshanam adbhutam |
Dāsatvam guru-bhakti nitya bhajanam, samvāditā sādhutā,
Nārāyanaswarupa Swāmi Pramukham, vande gurum muktidam ||
2. અર્થ સમજવા માટે
૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Pramukhswami Maharaj's stuti - 1 /શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિ- 1આજે આપણે શ્રી યોગીજી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
वाणी अमृतपूर्ण हर्षकरणी, संजीवनी माधुरी,
दिव्यं दृष्टिप्रदान दिव्य हसनं, दिव्यं शुभं कीर्तनम्।
ब्रह्मानंद प्रसन्न स्नेहरसितं, दिव्यं कृपावर्षणम्
योगीजी गुरु ज्ञानजीवन पदे, भावे सदा वन्दनम्॥વાણી અમૃતપૂર્ણ હર્ષકરણી, સંજીવની માધુરી,
દિવ્યં દૃષ્ટિપ્રદાન દિવ્ય હસનં, દિવ્યં શુભં કીર્તનમ્।
બ્રહ્માનંદ પ્રસન્ન સ્નેહરસિતં, દિવ્યં કૃપાવર્ષણમ્
યોગીજી ગુરુ જ્ઞાનજીવન પદે, ભાવે સદા વન્દનમ્॥Vāni amruta-purna harsha-karani, sanjivani mādhuri,
Divyam drushthi-pradāna divya hasanam, divyam shubham kirtanam |
Brahmānanda prasanna sneha-rasitam, divyam krupā-varshanam,
Yogiji guru Jnānajivana pade, bhāve sadā vandanam ||
2. અર્થ સમજવા માટે
૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Yogiji Maharaj's stuti - 1 /શ્રી યોગીજી મહારાજની સ્તુતિ- 1હજુ પણ ઘણા હરિભક્તોને સ્તુતિ મુખપાઠ કરવામાં તકલીફ પડતી હશે,જે સરળતાથી કરી શકાય તે માટે બહુ બધી તેચણીક ઉપયોગી બની રહે છે તેમની એક મેથડ જે ખુબ જ ફાયદાકારક બની રહી છે તે સમજવા માટે અહીં ૨ વીડિઓ મુકવામાં આવ્યા છે જેના દ્વારા આપ ૫ મિનિટમાં મુખપાઠ કરી શકો છો તો ખાસ તેનો લાભ લેશો.
આજે આપણે શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિની ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
शुद्धोपासन मन्दिरं सुरचनम्, सिद्धान्त-रक्षापरम्,
संस्था-स्थापन दिव्य-कार्य-करणं सेवामयं जीवनम्।निष्ठा निर्भयता सुकष्टसहनं, धैर्यं क्षमाधारणम्,
શુદ્ધોપાસન મન્દિરં સુરચનમ્, સિદ્ધાન્ત-રક્ષાપરમ્,
शास्त्री यज्ञपुरुषदास-चरणं, वन्दे प्रतापी गुरुम्॥
સંસ્થા-સ્થાપન દિવ્ય-કાર્ય-કરણં સેવામયં જીવનમ્।નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટસહનં, ધૈર્યં ક્ષમાધારણમ્,
Shuddhopāsana mandiram surachanam, siddhānta-rakshāparam,
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ-ચરણં, વન્દે પ્રતાપી ગુરુમ્॥
Sansthā-sthāpana divya-kārya-karanam, sevā-mayam jivanam |Nishthā nirbhayatā sukashta-sahanam, dhairyam kshamā-dhāranam,
Shāstri Yagnapurushadāsa-charanam, vande pratāpi gurum ||
2. અર્થ સમજવા માટે
૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Shastriji Maharaj's stuti - 2 /શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિ-2 00:29આજે આપણે શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિની ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
शुद्धोपासन मन्दिरं सुरचनम्, सिद्धान्त-रक्षापरम्,
संस्था-स्थापन दिव्य-कार्य-करणं सेवामयं जीवनम्।શુદ્ધોપાસન મન્દિરં સુરચનમ્, સિદ્ધાન્ત-રક્ષાપરમ્,
સંસ્થા-સ્થાપન દિવ્ય-કાર્ય-કરણં સેવામયં જીવનમ્Shuddhopāsana mandiram surachanam, siddhānta-rakshāparam,
Sansthā-sthāpana divya-kārya-karanam, sevā-mayam jivanam |
2. અર્થ સમજવા માટે
૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Shastriji Maharaj's stuti - 2 /શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિ-2 00:29આજે આપણે શ્રી ભગતજી મહારાજની સ્તુતિની ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
श्रीमन् निर्गुण मूर्ति सुंदर तनु, अध्यात्म-वार्तारतम्,
देहातीत दशा अखंड-भजनं, शान्तं क्षमासागरम्।आज्ञा-पालन-तत्परं गुणग्रही, निर्दोषमूर्ति स्वयम्,
શ્રીમન્ નિર્ગુણ મૂર્તિ સુંદર તનુ, અધ્યાત્મ-વાર્તારતમ્,
वन्दे प्रागजीभक्त-पादकमलं, ब्रह्मस्वरूपं गुरुम्॥
દેહાતીત દશા અખંડ-ભજનં, શાન્તં ક્ષમાસાગરમ્।આજ્ઞા-પાલન-તત્પરં ગુણગ્રહી, નિર્દોષમૂર્તિ સ્વયમ્,
Shriman-nirguna-murti sundara tanu, adhyātma-vārtā-ratam,
વન્દે પ્રાગજીભક્ત-પાદકમલં, બ્રહ્મસ્વરૂપં ગુરુમ્॥
Dehātita dashā akhanda bhajanam, shāntam kshamā-sāgaram |Āgnā-pālana-tatparam guna-grahi, nirdosha-murti swayam,
Vande Prāgaji-Bhakta-pāda-kamalam, brahmaswarupam gurum ||
2. અર્થ સમજવા માટે
૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Bhagatji Maharaj's stuti - 2 /શ્રી ભગતજી મહારાજની સ્તુતિ-2 00:29આપણે સ્તુતિ મુખપાઠ કરી રહ્યા છીએ પરંતુ આ સ્તુતિનો ઈતિહાસ પણ જાણીએ તો મુખપાઠ કરવામાં વધુ આનંદ આવે તે માટે બધાના મનમાં ઉદ્દભવત પ્રશ્નોનો પૂજ્ય ભદ્રેશ સ્વામીએ આપ્યો છે તો આવો માણીએ તે વિશિષ્ટ પોસ્ટ.
આ નવી સ્તુતિ કેમ રચવામાં આવી?
સ્તુતિની રચના વખતે કેવી ચર્ચા થઇ?શું વિશેષતા છે આ સ્તુતિની?
ચાતુર્માસના નિયમ પ્રમાણે ઓડીઓ - દિવસ -46
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-46 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -08-09-2026 દિવસ...
.jpg)




.png)


