જય સ્વામિનારાયણ,
યુટ્યુબમાં સહુ પ્રથમવાર વિશિષ્ઠ પ્રસાદીના સ્થાનના દર્શન કરાવતો વિડિયો
લંડન મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ પ્રસાદીના સ્થાનોના દર્શન સહિત.
અત્યારસુધીમાં ૨૦૦૦થી વધુ હરિભક્તોએ આ વીડિયોને જોયો છે.જો આપે ના જોયો હોય તો એકવાર અચૂક જોશો.
વીડિયોને અંત સુધી જરૂર જોશો તેમજ વિડિયો સારો લાગે તો અન્ય હરિભક્તો તેમજ સગા સ્નેહીઓને શેર કરશો.
જો આપે ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અચૂક સબ્સ્ક્રાઇબ કરશો.


0 comments