પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે નગરમાં વિવિધ વિભાગો બનાવામાં આવ્યા છે તેમાં બુટ ચંપલ બેગ રીપેરીગ માટે પણ એક વિભાગ બનાવામાં આવ્યો છે અહીં ઈમેજમાં આપ તેમાં સેવા કરતા હરિભક્તોના દર્શન કરી રહ્યા છો જોવા પરથી નાની સેવા લાગે પણ કેટલી મહાન સેવા કેવા ઉત્સાહથી તેઓ કરી રહ્યા છે.
Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot
Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...



0 comments