રતિભાઈ પટેલ - વિશ્વ ઉમિયાધામ પ્રમુખ
"ભારતીય હિન્દુ સંસ્કૃતિનું મૂળ આધ્યાત્મિક ચેતના છે અને તેનો આધાર મંદિર છે અને હિન્દુ સંસ્કૃતિને જાગૃત રાખવાનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે મંદિરો બાંધીને કર્યું છે.
મંદિર થકી માનવ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય પ્રમુખસ્વામી મહારાજે બાંધેલા મંદિરો દ્વારા કરવામાં આવે છે.”
ડો.સચ્ચિદાનંદ જોશી - ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસ
"આજે મેં મારી કલ્પના બહારની ભવ્યતા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોઈ અને ભવિષ્યમાં કોઈને ભવ્યતા વિશે સમજાવું હશે તો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને યાદ કરવામાં આવશે...
...પ્રમુખસ્વામી મહારાજ અવતારી પુરુષ હતા અને મને ગર્વ છે કે મેં મારા જીવનમાં અવતારી પુરુષના દર્શન કર્યા છે.”
પૂજ્ય ગોવિંદદેવ ગિરિજી મહારાજ - કોષાધ્યક્ષ - અયોધ્યા રામ જન્મભૂમિ
"પ્રમુખસ્વામી મહારાજ ચૈતન્ય મંદિર સમાન હતા કારણકે તમામ નાના મોટા લોકોને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સાધુ હતા કારણકે સાધુનો જીવન મંત્ર "સર્વજીવહિતાવહ" હોય છે અને પ્રમુખસ્વામી મહારાજ દશેય દિશામાં ગંગાની જેમ વહીને સર્વ જીવોના કલ્યાણ માટે જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા છે."
યશવંતભાઇ શુક્લ - ચેરિટી કમિશનર
“આખા ગુજરાતના જેટલાં મંદિરો છે તે બધામાંથી સારામાં સારી સ્વચ્છતા માટે પ્રથમ નંબર હું બી.એ.પી.એસ સંસ્થાને આપુ છું અને આ સ્વામિનારાયણ નગર પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
Guests present in today's programme are as follows
1. Pujya Govind Dev Giri ji Maharaj, Treasurer of Ayodhya Shree Ram Janmabhoomi Teerth Kshetra Trust
2. Padmabhushan Dr. Ramakant Panda - Cardiovascular Thoracic Surgeon, Vice Chairman & Managing Director of Asian Heart Institute
3. Yashwant Shukla, Charity Commisioner, Gujarat.
4. Shivkumar Sundaram - Chairman, Times of India group
5. Dr. Sacchidanand Joshi - Executive & Academic head, Indira Gandhi National Center of Arts
6. Ratibhai Patel, President
of Vishva Umiya Foundation
7. Gagjibhai Sutariya - President of Sardardham trust
8. Chandrakant Sompura, Traditional Architect for Akshardham Gandhinagar, BAPS London Mandir, Ram Janmabhoomi Mandir
9. Balubhai Sompura, Traditional Architect for renovation of Delwada Temple.
10. Kiranbhai Trivedi, son of Jitubhai Sompura - Traditional Architect for the renovation of temples of Delwada & Ranakpur.
સમગ્ર દુનિયાના બધા જ પાનમાંથી શા માટે ફકત વોટર લીલીના પાન પર જ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી?
જાણો તેની રહસ્ય

.jpg)




0 comments