પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે છેલ્લા ૨ દિવસ થી આફ્રિકન ભાઈઓ દ્વારા એક અદભુત ડાન્સ થઇ રહ્યો છે. જો આપ તે જોવાનું ચુકી ગયા હોવ તો અહીંયા આપેલ વીડિયો દ્વારા આપ જોઈ શકો છો.
ખાસ આ વીડિઓ જોશો અને અન્યને પણ આ લિંક શેર કરી શકશો જેથી જો સંજોગાવસાત જોવાનું રહી ગયું હોય તો તેઓ જોઈ શકે.
સમગ્ર દુનિયાના બધા જ પાનમાંથી શા માટે ફકત વોટર લીલીના પાન પર જ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી?
જાણો તેની રહસ્ય


0 comments