આજે નગરમાં થનારા કાર્યક્રમો
મંદિર ગૌરવ દિન
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મંદિર ગૌરવ દિન આ વિષય પર સભા થશે.
સ્થળ :- યજ્ઞપુરુષ સભા મંડપ
સમય- સાંજે ૫ થી ૭.૩૦
આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ.
૩૩ દિવસ રહી ગયા છે એક વાર અવશ્ય પધારવા વિનંતી.
નગરમાં આવતા પહેલા આ ૪ વિડીઓ આપણે ગાઈડ કરવા ઉપયોગી બની રહેશે.



0 comments