ચાણસદમાં બનાવામાં આવ્યું અસ્થિ વિસર્જન કુંડ

 અત્યારે પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે તેમનો તારીખ પ્રમાણે જન્મદિવસ છે.આજના દિવસે તેમના જન્મસ્થાન એવા ચાણસદમાં અસ્થિ વિસર્જન કુંડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. 


આ ઉપરાંત જો આપ અમદાવાદમાં યોજાનાર શતાબ્દી મહોત્સવમાં આવવના હોવ અને ત્યાં તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોવ તો અહીં આપેલ વિડીઓના માધ્યમથી તે જોઈ શકશો.


શતાબ્દી મહોત્સવની માહિતી આપતો વીડિઓ





ચાણસદમાં બનાવામાં આવેલ અસ્થિ વિસર્જન કુંડના ફોટોગ્રાફ






















0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12