વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા દેવલોક પામતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પત્ર દ્વારા શોક વ્યક્ત કર્યો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી દેવલોક પામ્યા તે અંગે બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પત્ર દ્વારા શોક વ્યક્ત કર્યો



0 comments