નગરમાં સ્વામીશ્રીની વિશિષ્ઠ લીલાના દર્શન આવનારા હરિભક્તો તેમજ ભાવિક ભક્તોને થાય તેવા હેતુથી વિવિધ મુદ્રાઓ મુકવામાં આવી છે જેના દર્શન કરતાં સ્વામીશ્રીની તે લીલાની સ્મૃતિ થઈ આવે છે આવો તેમની કેટલીક મુદ્રાઓ દર્શન કરીએ.
હંમેશા સહુને માર્ગદર્શન આપતા સ્વામીશ્રીના એ હાથની સ્મૃતિ
કળશ ધારણ કરેલી સ્વામીશ્રીની મુદ્રા
છેલ્લી અવસ્થામાં સ્વામીશ્રીના હાથ ઠાકોરજીને સ્પર્શ કરતા તે સ્મૃતિ
સભા હોય કે મુસાફરી સ્વામીશ્રીના હાથ હંમેશા માળા ફેરવતા રહેતા તેની સ્મૃતિ
સ્વામીશ્રીએ કેટલાય મંદિરોની પ્રતિસ્થા કરી તેની સ્મુર્તિ રૂપે
સ્વામીશ્રી કહેતા હંમેશા પ્રાર્થના અને ધૂન કરો તેની સ્મૃતિ
0 comments