ચૂંટણીના લીધે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સ્વયંસેવકોને અને સંતોને આ આજ્ઞા કરવામાં આવી
મોટિવેશન સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી સવારે ૮ વાગે વડોદરામાં મતદાન કરવા ગયા.તેમને જણાવ્યુંકે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ સહુ હરિભક્તોને મતદાન કરવા આજ્ઞા કરી રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ સહુ હરિભક્તોને મતદાન કરવા આજ્ઞા કરે છે.
એટલું જ નહિ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવામાં આવેલા હરિભક્તો તેમજ સંતોને એક દિવસની સેવા મુલત્વી રાખીને મતદાન કરવા આજ્ઞા કરવામાં આવી છે.
આપ આ ઇન્ટરવ્યૂને નીચે આપેલ વિડીઓના માધ્યમથી જોઈ શકો છો.


0 comments