અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશથી લાખો લોકો દર્શન માટે આવ્યા છે.
ત્યારે આજે તો કાંઇક અલગ જ નજારો જોવા મળ્યો ફક્ત આજ્ના જ દિવસમાં ૨૨૯૦૦૦ દર્શનાર્થીઓ નગરમાં પ્રવેશી ચૂક્યા છે.આ આંકડો 5.30 વાગ્યા સુધીનો છે.અહીં નગરના પાર્કિંગના દ્ર્શ્યો જોતા જ આપને ખ્યાલ આવી જશે કે કેટલા લોકો અત્યારે નગરમાં હશે.
24 Dec 2022
5:30pm report
Jeep/Tufan/cruser/Traver - 303
Car - 11616
Suv - 5808
Ecco - 1936
Bike - 8516
Bus - 619
Eicher/Tractor/Mini Bus - 52
Mini tempo - 16
Ricksha - 5677
Ola uber - 1316
Walk In person - 15000
Total 229368 persons
ઉલ્લેખનીય છે કે કોરોનાના લીધે નવા નિયમો મુલાકાતે આવનાર લોકો માટે નક્કી કરવામાં આવ્યા છે વધુ માહિતી માટે આપ અહી આપેલ વીડિયો જોઈ શકો છો.

.jpeg)




0 comments