નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણના લાભાર્થે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું.કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં 'કમો' પણ હાજર રહ્યો હતો. કીર્તિદાન ગઢવીએ કમાનું ફેવરિટ 'રસિયો રૂપાળો...' ગીત ગાતા જ કમાએ પોતાના આગવા અંદાજમાં ડાન્સ શરૂ કર્યો હતો. લોકોએ પણ 'કમા' પર મન મૂકીને પૈસા ઉડાવ્યા હતા. કેટલાક લોકો તો 'કમા'ની સાથે ડાન્સ પણ કરવા લાગ્યા હતા.
બાલયોગી નીલકંઠવર્ણી - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧
હિન્દુઓ માટે યુગોથી ભૂતલ-સ્વર્ગ મનાતું કૈલાસ અને ભીષ્મપર્વ-વનપર્વ-દ્રોણપર્વ-અનુશાસનપર્વ વગેરેમાં જેવું માનસરોવરનું પ્રસિદ્ધ તીર્થ હિમાલયમાં...



0 comments