ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ - દિવસ -૧

આજે આપણે શ્રીજી મહારાજની સ્તુતિના પ્રથમ ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને આ કરી શકો છો.

अन्तर्यामि परात्परं हितकरं, सर्वोपरी श्रीहरि,

साकारं परब्रह्म सर्वशरणम्, कर्ता दयासागरम्।

અન્તર્યામિ પરાત્પરં હિતકરં, સર્વોપરી શ્રીહરિ,

સાકારં પરબ્રહ્મ સર્વશરણમ્, કર્તા દયાસાગરમ્।

Antaryāmi parātparam hita-karam, sarvopari Shri-Hari,

Sākāram Parabrahma sarva-sharanam, kartā dayā-sāgaram 

અર્થ સમજવા માટે 

પ્રથમ ૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.

આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.

Bhagvan Swainarayan stuti - 1 /ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ -1 00:29

મુખપાઠ કરવા માટે

પ્રથમ ૨ કડીને ૧૧ વખત સાંભળીને મુખપાઠ કરવા માટે આપે અહી આપેલ ઓડીઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઓડિઓ આપ મુસાફરી કરતા સમયે કે કામ કરતા સમયે સાંભળી શક્શો જેનાથી આ ૨ લાઇન મુખપાઠ ફટાફટ થઇ જશે.



વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે જો કોઈ શ્લોક ગાવામાં આવે તો તે ફટાફટ યાદ રહી જાય છે , અહી આપેલ વીડિયો દ્વારા તમે તે કરી શકો છો.

અર્થ સહીત ગાવા માટે



પુનરાવર્તન કરવું ખુબ જ જરૂરી છે પણ કંટાળો ના આવે તે માટે અહીં વિવિધ રમતો મુકવામાં આવશે જેથી ગમ્મ્ત સાથે જ્ઞાન મળી જાય તો ચાલો.

આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા




0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12