ઉલ્લેખનીય છે કે યુક્રેનના સમયે બી.એ.પી.એસ સંસ્થા દ્વારા અભૂતપૂર્વ કાર્ય થયું હતું તેને બિરદાવતા ભારતના વડાપ્રધાને એક પુસ્તક લખાવ્યું છે જેમાં 4 Page બી.એ.પીએસના છે જેમાં આ સેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.થોડા સમયમાં ઓપોરેશન ગંગા ઉપર મુવી બની રહ્યું છે જેમાં બી.એ.પી.એસની યુક્રેનની સેવાનો ઉલ્લેખ છે.આમ સંસ્થા પોતાની સેવા દ્વારા સહુને પ્રેરણા આપી રહી છે.
@divyabhog
શું હતું ઓપરેશન ગંગા?
યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાનું આ એક સ્થળાંતર મિશન હતું..તેમાં રોમાનિયા, હંગેરી, પોલેન્ડ, મોલ્ડોવા, સ્લોવાકિયાના પડોશી દેશોમાં સ્થળાંતર કરનારાઓને સહાયનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાને 1 માર્ચ 2022ના રોજ કાર્યરત કરવામાં આવી હતી.યુદ્ધગ્રસ્ત યુક્રેનથી લગભગ 200 ભારતીય નાગરિકોને લઈને ભારતીય વાયુસેના (IAF) નું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ ઓપરેશન ગંગા હેઠળ 03 માર્ચે દિલ્હી નજીકના હિંડોન એરફોર્સ સ્ટેશનમાં તેના હોમ બેઝ પર પહોંચ્યું હતું.
.jpeg)


0 comments