આજે આપણે શ્રી મહંતસ્વામી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
दिव्यं सौम्यमुखारविन्द सरलं नेत्रे अमीवर्षणम्
निर्दोषं महिमामयं सुहृदयं, शान्तं समं निश्चलम्।
निर्मानं मृदु दिव्यभाव सततं वाणी शुभा निर्मला
वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा॥દિવ્યં સૌમ્યમુખારવિન્દ સરલં નેત્રે અમીવર્ષણમ્
નિર્દોષં મહિમામયં સુહૃદયં, શાન્તં સમં નિશ્ચલમ્।
નિર્માનં મૃદુ દિવ્યભાવ સતતં વાણી શુભા નિર્મલા
વન્દે કેશવજીવનં મમ ગુરું સ્વામી મહન્તં સદા॥Divyam saumya-mukhāravinda saralam, netre ami-varshanam,
Nirdosham mahimā-mayam suhrudayam, shāntam samam nishchalam |
Nirmānam mrudu divyabhāva satatam, vāni shubhā nirmalā,
Vande Keshavajivanam mama gurum, Swāmi Mahantam sadā ||
2. અર્થ સમજવા માટે
૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Mahantswami Maharaj's stuti - 1 /શ્રી મહંતસ્વામી મહારાજની સ્તુતિ- 1

0 comments