ઉલ્લેખનીય છે કે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરી અને પછી તેઓ ભારત પાછા આવી ગયા છે અને પોતે વિચરણ કરી રહ્યા છે હવે ડિસેમ્બરમાં ગુજરાતના નડિયાદમાં મોટા મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.
એક બાજુ સુરતમાં અક્ષરધામ મંદિર કણાદમાં બની રહ્યું છે ત્યારે મહંત સ્વામી મહારાજે અમેરિકાના વિચરણ દરમ્યાન ઓસ્ટ્રિલિયામાં અક્ષરધામ બનાવવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે અને ત્યાં પણ હવે તેની તૈયારીઓ શરુ થઇ ગયી છે.
વળી અમેરિકામાં જે તપોમૂર્તિની મૂર્તિએ સહુને ઘેલું લગાડ્યું છે તેજ તપોમૂર્તિ હવે થોડા સમયમાં ગુજરાતમાં આવેલા ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં પધરાવવાંમાં આવશે જેનો લાભ લાખો મુમુક્ષો લઇ શકશે.
જાણો નડીઆદ મંદિર અંગેનો સંપૂર્ણ રિપોર્ટ
અમેરિકા અક્ષરધામની ઘેર બેઠા મુલાકાત લેવા માટે અહીં Clickકરશો.
અમેરિકા અક્ષરધામના અદભુત રહસ્યો ને જાણવા માટે અહીં Click કરશો.


0 comments