સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક-16

 देहोऽयं साधनं मुक्तेर्न भोगमात्रसाधनम्।

दुर्लभो नश्वरश्चाऽयं वारंवारं न लभ्यते॥२॥

દેહોઽયં સાધનં મુક્તેર્ન ભોગમાત્રસાધનમ્।

દુર્લભો નશ્વરશ્ચાઽયં વારંવારં ન લભ્યતે॥૨॥

Deho’yam sādhanam mukter na bhoga-mātra-sādhanam ।

Durlabho nashvarash-chā’yam vāram-vāram na labhyate ॥2॥

આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. (૨)

1. સહુથી પહેલા સત્સંગ દીક્ષાના શ્લોક-2 ના શબ્દો સમજીયે.

 

जात्या नैव महान् कोऽपि नैव न्यूनस्तथा यतः।

जात्या क्लेशो न कर्तव्यः सुखं सत्सङ्गमाचरेत्॥१६॥

જાત્યા નૈવ મહાન્ કોઽપિ નૈવ ન્યૂનસ્તથા યતઃ।

જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખં સત્સઙ્ગમાચરેત્॥૧૬॥

Jātyā naiva mahān ko’pi naiva nyūnas-tathā yataha ।

Jātyā klesho na kartavyah sukham satsangam ācharet ॥16॥


1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.

0 comments

ચાતુર્માસના નિયમ પ્રમાણે જીવનચરિત્રો - દિવસ -27

રોજ આજ લિંક પર નવો ઓડિઓ મુકવામાં આવશે. આવા જ ઓડિયો મેળવવા માટે આપ અમારી Whatsapp કોમ્યુનિટીમાં પણ જોડાઈ શકો છો. તે માટે અહિયા ક્લિક કરશો  In...