શ્લોક નંબર 1 થી 16 મુખપાઠ કર્યો હતો ચાલો આજે જાણીએ કે એ શ્લોકમાંથી આપને કેટલું યાદ રહ્યું?
ભવ્ય,દિવ્ય અને અભૂતપૂર્વ કાર્યકર સુવર્ણ મહોત્સવ- સ્વામિનારાયણ પ્રકાશ જાન્યુઆરી-ફેબ્રુઆરી-૨૦૨૫ page 16-21
મહોત્સવના સમય પૂર્વે નિર્ધારિત પરિવેશ સાથે એક લાખથી વધુ મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો સ્ટેડિયમમાં ઉત્સાહથી આવી પહોંચ્યા. સ્વામી...


0 comments