સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક-4,5

                                          नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितेरवाप्तये।

कर्तुं भगवतो भक्तिम् अस्य देहस्य लम्भनम्॥४॥

નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે।

કર્તું ભગવતો ભક્તિમ્ અસ્ય દેહસ્ય લમ્ભનમ્॥૪॥

Nāshāya sarva-doṣhāṇām brahma-sthiter avāptaye ।

Kartum Bhagavato bhaktim asya dehasya lambhanam ॥4॥

1. સહુથી પહેલા સત્સંગ દીક્ષાના શ્લોક-4 ના શબ્દો સમજીયે.


2. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


3. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.



                                          सर्वमिदं हि सत्सङ्गाल्लभ्यते निश्चितं जनैः।

अतः सदैव सत्सङ्गः करणीयो मुमुक्षुभिः॥५॥

સર્વમિદં હિ સત્સઙ્ગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ।

અતઃ સદૈવ સત્સઙ્ગઃ કરણીયો મુમુક્ષુભિઃ॥૫॥

Sarvam idam hi satsangāl-labhyate nishchitam janaihi ।

Atah sadaiva satsangah karaṇīyo mumukṣhubhihi ॥5॥

1. સહુથી પહેલા સત્સંગ દીક્ષાના શ્લોક-5 ના શબ્દો સમજીયે.


2. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


3. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.

0 comments

અક્ષરબ્રહ્મ સત્રની પૂણાહૂતિ નિમિતે ઘર ડેકોરેશન કરી શકાય તેવી ૨૧ થીમ

1. ફૂલ ડેકોરેશન થીમ મુખ્ય રૂમ: ☐ દીવાલો, બારીઓ અને ફર્નિચર પર મોગરાં કે ગુલાબના માળા લટકાવો. ☐ રૂમના કેન્દ્રમાં ફૂલોની રંગોળી બનાવો. ☐ પાણી ...