સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક - 33

                                                मनुष्याणां पशूनां वा मत्कुणादेश्च पक्षिणाम्।

केषाञ्चिज्जीवजन्तूनां हिंसा कार्या न कर्हिचित्॥३३॥

મનુષ્યાણાં પશૂનાં વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ્।

કેષાઞ્ચિજ્જીવજન્તૂનાં હિંસા કાર્યા ન કર્હિચિત્॥૩૩॥

Manuṣhyāṇām pashūnām vā matkuṇādesh-cha pakṣhiṇām ।

Keṣhānchij-jīva-jantūnām hinsā kāryā na karhichit ॥33॥

1. હવે આ શ્લોક મુખપાઠ કરવા માટે તેને અલગ અલગ ભાગમાં સાંભળીયે અને યાદ રાખીએ આ ઓડીઓ ત્યાં સુધી સાંભળીયે જ્યાં સુધી શ્લોક યાદ ના રહી જાય.


2. હવે આખો શ્લોક ૫ વખત સાંભળીયે.


0 comments

ચાતુર્માસ ઓડિઓ પ્લેયરનો ઉપયોગ કેવી રીતે કરવો?

1. અહીંયા આપેલ લીન્કથી આપ અમારી Whatsapp કોમ્યુનિટીમાં જોડાઈ શકો છો જેમાં ભારતીય સમય પ્રમાણે  રોજ સવારે ૪ વાગે ઓડિઓ પોસ્ટ કરવામાં આવે છે 2. ...