પ્રથમ પગલું - વિચાર
- શ્રીમદ ભાગવત માં: જયારે અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ સત્સંગ પ્રાપ્ત થાય છે.
- સત્સંગ એટલે ગુણાતીત સંત ની પ્રાપ્તિ
- આર્થિક સામાજિક પ્રશ્નો માં સ્થિરતા- સત્સંગ થી આવે છે.
- અસહ્ય વ્યાકુળ સંજાગો માં - અલમસ્ટાઈ અનુભવાય છે
- મન સંતુલિત અને પ્રફુલ્લિત રહે છે..સત્સંગ થી.
- ઑસ્ટ્રેલિયા - ૧૮ વર્ષ -અત્રિ પંડ્યા
કેન્સર ડિટેક્ટ થયું
બચવાની કોઈ શક્યા નહી
મારે ધામ માં જવાનું છે.
મહંતસ્વામી મહારાજ સાથે સ્નેહ સંબંધ થયો.
સેવા ભક્તિ ના સદગુણો ખીલ્યા.
૨૦૧૭ ની સાલમાં, ૧૧ સાયન્સ માં
જમણા ગાલ માં દુખાવો થવા લાગ્યો
રિપોર્ટ નોર્મલ.
બાયોપ્સી માં ૭.૮ મ નું કેન્સર હતું.૩rd Stageનું કેન્સર.
આ વાત ખબર પડતાં, સહેજ પણ ટેન્શન નહોતું.
High લેવલ રેડિએશન આપવાના શરૂ કર્યા, ૩૧ ડોસે આપ્યા
દુખે તો દુખે, એમાં શું રડવાનું?
મહંતસ્વામી મહારાજ છે તો બધું શરુ થઇ જશે.
મહારાજ સ્વામી ની ઈચ્છા.
NOV 2018 સુધી કીમો થેરાપિ ચાલી.
ડોક્ટરોએ ૨-૩ વીક નો સમય આપ્યો.મરવાની કોઈ બીક નહોતી.
અત્રિ : બાપા ને અક્ષરધામ લઇ જવો એ તો પાક્કું છે. રોગ આપી ને કચાસ કાઢે છે
18 DEC 2018
ઑસ્ટ્રેલિયા ૨.૩૦ વાગે મહંતસ્વામામી મહારાજનો ફોન આવ્યો. બાપા એ આશીર્વાદ આપતાં કહ્યું..
મહારાજ સ્વામી નું ભજન કરજો… નિર્વાસનિક કરીને ધામ માં લઇ જશે. - ગીતા: એજ મૃત્યુ માનવ જીવન ની નિશ્ચિત ઘટના સહ, અનીશચિત એટલે કયારે આવશે કેવી રીતે આવશે,એ ખ્યાલ નથી.
- ગુણવંત ભાઈ રાણપરીયા, રાજકોટ
- વિપુલ ભાઈ
- પ્રગટ ભગવાન ની પ્રતીતિ થઇ. સ્વામી ની નજીક અવનનો લાભ મળ્યો.
જીવન ચરિત્ર વેચવાનો લાભ મળ્યો.સ્વામી એ માળા આપી એ માળા ફેરવું છું.
જેવી ભગવાન ની ઈચ્છા..બધું ભગવાન પર છોડી દીધું છે.પેલા કરતાં વધારે સુખી છું.2009 મા મા બાપ એ કોલ આપ્યો છે.૧૦૦% વિશ્વાસ છે. અક્ષરધામ અહીં જ છે. - જયેશભાઈ સોની લંડન
- અમેરિકા. ૩.૫ વર્ષનો નિશ્ચય
નાનપણ ની ભક્તિભાવ
૩.૫ વર્ષ ની ઉંમરે મૃત્યુ થયું
માતા પિતા સ્થિર રહ્યા. પરિવાર જનો ને દુઃખ માંથી બાર લઇ આયા
આવા સ્થિરતા ધારણ કરનારા સેંકડો હરિ ભક્તો છે - વિનીત નીતિન ભાઈ ડોડીયા યુરીનરી બ્લેડર નો પ્રશ્ન હતો બેડરેસ્ટ હોવા છતાં સત્સંગ દીક્ષા મુખપાઠ કરતો
- વંદન તુષાર ભાઈ ઠુમર
૩૭ વર્ષ ની ઉંમરે પિતા અક્ષર વાસી
૧ દિવસ બાદ ઝોલી પર્વ માં જોડાયો
બેસણા માં આવેલા લોકો પાસે થી ઝોળી - આનંદભાઈ પટેલ, અમદાવાદ
પિતાના અગ્નીસંસ્કાર બાદ પરીક્ષા આપી.
યુનિ માં ગોલ્ડ મેડલ - મિતભાઈ કોટડિયા , ગોંડલ
શતાબ્દી આવે છે.. મને વેલા ધામ માં લઇ લો તો માતા સેવા માં જઈ શકે. - રાહુલ ટંડેલ, કોસંબા
૨-૨ વખત કેન્સરનૂ જીવલેણ રોગ થયો
પ્રગટ પ્રાપ્તિના બળે સત્સંગ કર્યો - પોર્ટલેન્ડ અમેરિકા, કનુભાઈ પટેલ
૫૧ સર્જરી,
૨૯ કલાક સર્જરી
૯ વર્ષ થી ખોરાક બંધ - સંયમ,સદાચાર, નિયમ ધર્મ, તપ તિતિક્ષા, સંપ સુહ્રદભાવ ના દર્શન થાય છે…
- આ સમગ્ર સમાજ દિવ્ય છે. દિવ્યતા સિવાય કઈ નથી
પગલું -૨ વચનમાં વિશ્વાસ
મહંતસ્વામી મહારાજના વચનો:
A TO Z-સબંધ નો મહિમા.ચાલે એવું છે જ નહિ.
ભગવાન ના ભક્ત ના સમ્બન્ધ નો મહિમા સમજવા માં કષ્ટ પડે છે આ દસા છે ભગવાન ના બળને પામીને દિવ્ય ના થયો તો કાચું કેવાય.
ભગવાન ના ભક્ત ના સમ્બન્ધ નો મહિમા સમજવા માં કષ્ટ પડે છે આ દસા છે ભગવાન ના બળને પામીને દિવ્ય ના થયો તો કાચું કેવાય.
વિશ્વાસ નથી લાવતા તો ભગવાન નો મહિમા ખોટી ઠરે છે..
સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે એ કોઈ મનુષ્ય નાથુ
કાળા ચશ્મા પહેરીને ફરીએ છીએ, દિવ્ય ચશ્માં પેરીએ તો કામ થઈ
એના વિના ઉપાય નથી.
મારું ધામ, સર્વોપરી તેના નિવાસી આ સર્વે હરિજન છે…
મુક્તો છે હકીકત છે, Brain વોશિંગ નથી.
1000ની નોટે એ કાગળ નો ટુકડો છે? સહી સિક્કા ની જરૂર છે? PM કહે તો પણ ૧૦૦૦ ની નોટ રહે છે.
તેમ માનો કે ના માનો, ભગવાન નો સિક્કો પડ્યો, છે જ
એવો વિશ્વાસ લાવો, બીજો વિચાર નહિ, વર્તવાની વાત
પ્રાર્થના કરો..ભગવાન આવા આવો સત્સંગ, બધા દિવ્ય મનાય નિર્દોષ મનાય
પગલું -૩ કૃતાર્થપણુ
ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં
ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ... ꠶ ૧અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ... ꠶ ૨કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ;મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ... ꠶ ૩અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રહરિ સાક્ષાત... ꠶ ૪કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;ખોટ મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ... ꠶ ૫ભુધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;સુખ તણી સીમા તે શી કહું, મને મોદ અપાર... ꠶ ૬આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય... ꠶ ૭આજ અમૃતની હેલી થઈ, રહી નહિ કાંઈ ખોટ;એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ... ꠶ ૮રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મા કહેશો કંગાલ;નિરધનિયાં તો અમે નથી, મહા મળ્યો છે માલ... ꠶ ૯કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ... ꠶ ૧૦ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ... ꠶ ૧૧
0 comments