અક્ષરબ્રહ્મ સત્ર બારમા દિવસ નિર્મત્સરની પરંપરાની સમરી
નિર્મળતા, નિર્મત્સરતા,અજાતશત્રુતા
૨ વિશ્વાસ
પ્રથમ પગલું - વિચાર
પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી
- પ્રાપ્તિ ને પ્રતીતિ માં પરિવર્તિત કરવાનો સંદેશ.આ પ્રાપ્તિ ને પ્રતીત માં પરિવર્તિત માટે નો પહેલો મુદ્દો સચ્ચાઈ.
- સ્વામિનારાયણ ભગવાન નો અનુભવ બધાએ કર્યો,સચ્ચાઈ ના અનાદ ને કીર્તનો દ્વારા ગાવાયાં૩૦૦૦ પરમહંસનો ૨૦ લાખ હરિભક્તો.
- સદ્ મુક્તાનંદ સ્વામી નું ઉદાહરણ૯ મહિના તરીકે નીલકંઠવર્ણી તરીકેનીલકંઠ માંથી સહજાનંદસ્વામી દ્વારાસમાધિ પ્રકરણ નો વિરોધ - મુક્તાનંદ સ્વામી.એજ મુક્તાનંદસ્વામી ને સચ્ચાઈ ની પ્રતીતિ થઇપુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે,મુક્તાનંદસ્વામી એ આગાઉ ઘણા બધા ગુરુઓ કાર્ય હતા.જન્મ સુધાર્યો રે હે મારો, મળ્યા નટવર ધર્મ દુલારો.મારો જન્મ સુધરી ગયો, ભવ સુધરી ગયો..કારણકે ભગવાન સ્વામિનારાયણ માં સચ્ચાઈ હતી.
- બ્રહ્માનંદસ્વામી, પ્રખર રાજકવિકસોટી કરવા આવ્યા હતા ગઢડા, પ્રથમ દર્શને જ સચ્ચાઇ ની પ્રતીતિ થઇ.લાડુદાન.આજ ની ઘડી રે, ધાન્ય આજ ની ઘડી મેં નીરખ્યા સહજાનંદ ધાન્ય આજ ની ઘડી.ફક્ત કવિ થઇ ને નહિ પણ સાધુ થઇ ને આજીવન સમર્પિત થઇ ગયા.મહારાજ ગાયકવાડે કહ્યું…તમને સૌને થી મઢી દઉ.રાજકવિ બનાઉં દઉંમારે સોનાની જરૂર નથી, સ્વામિનારાયણ ભગવાનનો દાસ,ચાકર કિંકર છું.પાન ચાવ્યા પછી કોલસા ના ચાવું.સચ્ચાઈની પ્રીતિ નો રણકાર હતો.
- નિષ્કુળાનંદસ્વામીલોજ આશ્રમ માં, નીલકંઠવર્ણીના દર્શને નાં ગયા. રામાનંદસ્વામી ના દર્શને ગયા.મને કોઈ બીજો હથેળી માં પણ ભગવાન દેખાડે તો પણ મારુ માથુ ના નામે.એવા નિષ્કુળાનંદસ્વામી હતા.આ છે એ અવતારી, નીલકંઠ વર્ણી ૧૮-૧૯ વર્ષ ના હતા, સંત નહોતા થયા, પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા,
દીક્ષા લઇ લીધી પુત્રો સમજવા આવ્યા. એમને પણ દીક્ષા લઇ લિધિ.પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે.આજે કરોડો લોકને અનુભવ થાય છે. અંતકાળે તેડવા આવે છે…આજે ૨૦૦ વર્ષ પછી પણ સચ્ચાઈ છે.સ્વામિનારાયણ ભગવાન સચ્ચાઈવૈદિક તત્વ જ્ઞાન સચ્ચાઈદાર્શનિક સિદ્ધાંત સચ્ચાઈપૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સ્વામી છે એ સચ્ચાઈગુણાતિતાનંદસ્વામી આદર્શ સેવક છે, રેહવા નું ધામ છે, બ્રહ્નરૃપ થઇ ને. - મુમુક્ષુ ને પ્રતીતિ થયા વિના રહેતી નથી…
મેં ભગવાન સ્વામિનારાયણ ના મુખ થી અનેક વખત સાંભળ્યું છે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે (શાસ્ત્રીજી મહારાજ ના ગુરુ…વિજ્ઞાનંદસ્વામી)
- રંગાચાર્યજીને આ સચ્ચાઈ સમજાઈ…રસ્તા ઉપર ધૂળ માં ભગતજી મહારાજને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા.
અસ્મિન સંપ્રદાયે એકમેવ… - શાસ્ત્રીજી મહારાજ માટે રંગાચાર્યજી વેદ ઉપનિષદ નો સિદ્ધાંત. સ્વામી ભગવાન નો સિદ્ધાંત- ભગવત્તં ગીતા નો સિદ્ધાંત.અક્ષરપુરુષોત્તમની વાત લઈને નીકળ્યા ના હોત તો.
- શાસ્ત્રીજી મહારાજને વરતાલ માં માન સન્માન મળતો જ હતો પ્રવર્તન માટે કષ્ટોની કટાંળી૧૯૩૮, ૭ ડિસેમ્બર, આફ્રિકા ના હરિભક્ત ને ખાનદેશ થી પત્ર લખ્યો.૧૩ મુદ્દાઓ ટાંકી ને.પણ મને માન સન્માન બધું છોડીને સચ્ચાઈ પસંદ કરીને સચ્ચાઈ ના પાયા ઉપર અક્ષરપુરુષોત્તમ વૈદિક તત્વજ્ઞાન એના પાયા ઉપર ના સંસ્થા સ્થાપી એમની સચ્ચાઈ કેટલી બધી હતી માટે આ સિદ્ધાંત માટે મારે પડે તો પણ ઓછું છે કેટલી બધી તેમણે એક વખત ચાલેલું શાસ્ત્રીજી મહારાજ ને આજે પ્રતિજ્ઞા થી વેચાઈ જવાની પદ્ધતિ અને કોને ત્યાં વેચાય જવાની તૈયારી નીમ ના ગણાતી નથી જેમ વિશ્વમાં પણ સીધી નો રણકાર હતો તમે જુઓ સ્વામી
- નિર્ગુણદાસ સ્વામીએ કુબેરદાસને લખેલો પત્રબીજા અનેક લોકોને જા વડતાલ ગઢડા થી મોટા થવાના સંબંધથી કરતા હોઈએ તો કોટી પરમહંસ ને માર્યા નું પાપ છે આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાયમાં જણાવ્યો છે જો ખોટી અમે બોલતા હોઈએ તો ક્યાં સુધી કહે છે ફોટા ના કોટી પરમહંસ માર્યા અને પાપ લાગે જ્યારે આવા તો ચાલી રહ્યા છે રે નિર્ગુણદાસ સ્વામી ના વ્યક્તિત્વ જોઈએ નોતા એ પણ એક સમયના મુંબઈના કોઠારી હતા
- જે શાસ્ત્રીજી મહારાજની સાથે આ સચ્ચાઈ માટે જોડાયા હતા તમે ગુજરાતના એ સમયના કેટલાક પ્રસિદ્ધ લોકોના નામ ઉચારી શકો.
- પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ એમના સચ્ચાઈની પ્રતીતિ થઈ તો કોલેજના અને એમનું ભારતમાં નામ પ્રોફેસર આમાં ઢોલ નબળી જાહેરમાં ઢોલ પીતા પીતા ઉચારે ગાય સ્વામિનારાયણ બોલ મનવા અક્ષરપુરુષોત્તમ બોલ કહું છું પીટીને ઢોલ મના સ્વામિનારાયણ બોલ એવા માથું ઝુકાવે એમના માટે કેટલા બધા દુનિયાના કે ભારતના મોટા-મોટા લોકોના પ્રમાણો.
- બહુ મોટા એજ્યુકેશન વિનાયક ત્રિવેદી હર્ષદભાઈ દવે મુંબઈના પ્રકાંડ લેખકબીજા આશરે 3000 પાનાઓ ના તો એમને લેખો લખ્યા છે કેવા વિદ્વાનએને તમે ખાલી આંકડામાં જોવા જાવ તો ચાર હજાર પૃષ્ઠો ના તો ગ્રંથો લખ્યા છે પ્રિન્ટેડ.
- ગુલઝારીલાલનંદા નું ઉદાહરણ તમે લો ભારતના ગૃહમંત્રી થયેલા તારી વડાપ્રધાન થયેલા પણ ગુલઝારીલાલ નંદાએ કંઠીને કારણકે પ્રતીતિ આવી.
- શ્રીજી મહારાજે જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આ સચ્ચાઈ ઉપર સ્થાપી ત્યારે જે કેટલાક લોકોને પ્રશ્ન હતો એમાં પ્રસિદ્ધ વ્યક્તિ હતા પ્રસાદ મંછારામ ચોકસી એ વડતાલ એ સમયની સંસ્થાના કુલ બોમ્બે હાઈકોર્ટના બહુ જ એક સમયમાં ગવર્મેન્ટ લીડર પણ વડતાલ સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં મારા સાથે જ્યારે વાર્તાલાપ કર્યો અને શાસ્ત્રીજી મહારાજ સાથે વાર્તાલાપ કર્યા પછી એમને એ વાતની પ્રતીતિ થઈ ત્યારે જાહેરમાં આ વાતો ચાલી એમણે તો શાસ્ત્રીજી મહારાજને ત્યાં સુધી પૂછ્યું સ્વામી આ વાત સાચી છે. સત્ય છે પણ તમે આ સચ્ચાઈ ઉપર આટલા મોટા મોટા મંદિરો કરો છો તો ભવિષ્યમાં શું થશે શાસ્ત્રીજી મહારાજ ને એમણે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું ભવિષ્યમાં હું નહીં હોઉં મારું કર્તવ્ય ચાલુ રહેશે અને આ વાત હરિપ્રસાદ મંછારામ ચોકસી જાહેરમાં બોલતા આ વાત હરિપ્રસાદ મંછારામ ચોકસી જાહેરમાં પ્રવચન કરતા અને આ વાત કહેતા કે શાસ્ત્રીજી મહારાજે મને કહેલું કે સાચા દેવડે ઘંટ વાગે અને એટલે જ જે સચાઈ મુજબ પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાંનો અનુભવ લોકો કરી ચૂક્યા છે ને કરી રહ્યા છે.
- સુવર્ણ મહોત્સવ, ૧,૦૦,૦૦૦ કાર્યકરો,
- ગોવિંદસિંહ ચુડાસમા,જમાનામાં એ દીવાન હતા અને જ્યારે સરદાર સાહેબે ભારતના રજવાડા એક કર્યા ગોહિલવાડ નું શાસન મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભારત સરકારમાં સૌથી પહેલું ભેળવ્યું પહેલા એડમિનિસ્ટ્રેટર તરીકે અને એ એટલા વિચક્ષણ વ્યક્તિ હતા.કેન્દ્ર સરકાર ના મોટા મોટા ધુરંધર આઈએસ ઓફિસર તેમને પોતાના ગુરુ માનતા એ શાસ્ત્રીજી મહારાજ ની વાત સહેલાઈથી માની લે ? શ્રીજી મહારાજે એમને આ વાત કહી અને સચ્ચાઈ નો રણકો ગોવિંદસિંહજી ચુડાસમા ના હૃદયમાં સ્પર્શી ગયો.જીવન ભર શાસ્ત્રીજી મહારાજના શિષ્ય એમના ઘણા ઇન્ટરવ્યૂ પણ લીધેલા છે , ગોવિંદસિંહજી ચુડાસમા સાથે ઘણા વર્ષો પહેલા ઘણી વખત વાત કરી છે.સચ્ચાઈના પાયા ઉપરઆ BAPS સ્વામિનારાયણ, સંસ્થા સચ્ચાઈ ના પાયા પર સ્થપાઈ છે.
- ૯૨ વર્ષ ની ઉંમરે, મહંતસ્વામી મહારાજ સાચા સંત છે સત્પુરુષ છે આ પૃથ્વી પર આપણે અનુભવી રહ્યા છીએ આવા નિસ્વાર્થ સંત , શુદ્ધ ભાવે અત્યારે વિચરણ કરી રહ્યા છે.માત્ર સચ્ચાઈ ના આશય સાથે કરોડો લોકો કરોડો લોકોનું ભલું કરી રહ્યાં છે. ભગવાન સ્વામિનારાયણ નો વાસ અનુભવાય છે આ બ્રહ્મ સત્ર ના પર્વમાં કોઈ એક વાત વારંવાર ઘૂટ તો એ પ્રાપ્તિની પ્રતીતિ છે , તે ઉપર આધારિત છે.
- સાચું તત્વજ્ઞાન સાચું દર્શન અને સાચો આશય આપણે આગળ આજે ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે પ્રાર્થના કરીએ આ જે સૂત્ર પ્રાપ્તિ ને પ્રતીતિ માં પરિવર્તિત કરીએ તમને સેવા આપો અને એનું નિત્ય મનન નિત્ય શ્રદ્ધા નિત્ય ઉત્સાહ અમને આપો તમારી સાથે અમે બીજાને પણ આ સચ્ચાઈની પ્રતિક તરફ લઈ જઈ શકે અમને શક્તિ આપો એવી એમાં પણ કૃપા કરો આપણે એમના ચરણ માં પ્રાર્થના કરીએ.
મહંતસ્વામી છે આવી ગયા એટલે બધું આવું એમ
એમ તમે જો ભગવાન ભજશો સંસ્કૃત ભણશો તો સોનાના થઈ જશે કેવા સોનાના
એવમહંત સ્વામી શાંતિ કરે એવા છે જો મહંતસ્વામી ની સ્થિતિ કેવી એક શબ્દમાં શાંતિ કરી દે શું પ્રમુખસ્વામી કેમ રાજી થાય મહંતસ્વામી કેમ રાજી થાય એ આપણો ધ્યેય છે આપણો ધ્યેય રાખવો જે ભજન આપણે લીધું છે એ શિર સાટે દ્રઢ કરીને આપણે ઉપાડી લેવું એમની આગરા એમની આજ્ઞા પ્રમાણે વર્તે શું તો અક્ષરધામમાં મહારાજ બેસાડશે ચાલશે એમની આજ્ઞા પાડવી એમને ઓશિયાળા ન કરવા આપણા ગુરુ સ્થાપ્યા છે આપણા ગુરુજી સ્થાપ્યા છે આપણા હૃદયમાં ટાઢું બહુ રહે માટે આપણે મહંતસ્વામી કહે એમ કરવું મહંતસ્વામી તમને આપ્યા છે એની આજ્ઞા સૌએ પાડવી બધાએ નાના-મોટા બધાએ આપણને પાસપોર્ટ મળી ગયો છે હો સમજવું કે પાસપોર્ટ નથી જા અક્ષરધામ વયો જા પછી એને આગળ કોઈ પ્રય પ્રકૃતિ પુરુષ સુધી આડો ન આવી શકે તો આવા મહંતસ્વામી લખી આપે આવા પ્રમુખસ્વામી લખી આપે સિક્કો મારી દે તેવી ના છાપ ન મળે અહીં પાસપોર્ટ નથી મળતો તેમ ત્યાં આગળ પાસપોર્ટ ન મળે એમસીજી મહારાજ ની છાપ ક્યારે મળે સંતનો રાજીપો થાય ત્યારે બાપા નહીં પેસવા દીએ છાપ જોઈશે જાઓ છાપ અક્ષરધામમાં બેસી જાઓ અહીં અક્ષરધામમાં જવા માટે છાપ જોઈશે નહીંતર ગરવા જ નહીં દે અક્ષરધામમાં શાસ્ત્રીજી મહારાજ માં રહીને દ્રષ્ટી કરે તો તેના વિકાસ તળી જાય એવા સંત હોય તેની સેવા કરે તો ભગવાન રહીને દ્રષ્ટી કરે
મહંત સ્વામી જેવા કહો પ્રમુખસ્વામી જેવા કહો આ પ્રમુખસ્વામી જેવા અને આ અમારા મહંત સ્વામી જેવા આપણે ક્યાં આગળ શોધવા જવા હે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળા સંત હોય ત્યારે આપણે શું સમજવું એ સંત પૃથ્વી પર વિચારતા હોય સંત માં રહીને ભગવાન દ્રષ્ટી કરે માટે મહંતસ્વામી નો મહિમા સમજવો સર્વ ક્રિયા ગુણાતીત લાગે થી ભગવાન દૂર ન જાય સ્વામી માં ભગવાન કાયમ રહે છે લો વાત બેઠી કે ન બેઠી હા બેઠી બેઠી તો સારું લ્યો વિશ્વાસ બેસવો જોઈએ મહંત મન સ્વામીને લઈને એ સ્થિતિ વાળા પુરુષ એ તો આમ સંકલ્પ કરે અને સિદ્ધ થઈ જાય હું આપણે ભવિષ્યમાં દેખવામાં આવશે આ આમાં સ્વામીને લઈને છે બધું એટલું બધું આખી મુંબઈ જગાવશે મુંબઈ આખી મુંબઈ જાગશે એ તો આપણે જોઈએ નહીં એ તો આપણે જોઈ નહીં શકીએ આવા હોલ પણ સાંકડા પડશે ભારે ઉમેદવારે મહંતસ્વામી દ્વારે સત્સંગ વધવાનું કેટલો છે આવી રીતે જો સત્સંગ વધારીશું એમ આપણે કહેવાનો સિદ્ધાંત શું? એના જેવા ગુણ આપણામાં આવે એટલે સમજવું કે નિર્માની ગુણ આપણામાં છે બહુ ભક્તરાજ અને અખંડ બ્રહ્મની સ્થિતિ
સ્વામીનારાયણ ભગવાન નિર્માની, ગુણાતિતાનંદસ્વામી નિર્માની …એવા નિર્માની મહંતસ્વામી
તો અત્યારે દિવ્યભાવ અને ગુણ રહે કહેવાનો હેતુ શું કે મુજે એટલે શું સંભારે ગુણ આવી ગયો સાધુતા ની મૂર્તિ કથા કેવી વાતોને જીતુ ને એ શાંતિ કરી દે કુ દેખું છાતી ઠરે સો લાખન મે એક કેવા સમર્થ નિર્માનીપણું કરે અપમાન કરે કંઈ મનમાં લાગે નહીં બ્રહ્મની સ્થિતિ આપણે દર્શન ન કર્યા હોય તો મુંબઈ દર્શન કરવા જવા પડે જાવું પડે આમાં એવું જોવા પડે છે જેથી થઈ એવી સ્થિતિ અમારા મહંતસ્વામી ની છે મુંબઈના મહંતસ્વામી કિશોર જીવનદાસ સ્વામી જો આ ગુણ કેળવીએ તો તરત સ્થિતિ થાય કેમ સિટી બોલતા નથી જો પોતે નિર્માની પણે કેવા વર્ત્યા તો ભગતજી મારા જેવી સ્થિતિ થાય કે ન થઈ ગયા લો બહુ ભાવ થઈ જાય તો એવા ગુણ આવી
સર્વે કિયા ગુણાતીત લાગે. મહંતસ્વામીમાં મહિમા સમજવો
જ્ઞાન વૈરાગ્ય વાળા સંતો આ પ્રમુખસ્વામી જેવા મહંતસ્વામી જેવા સંત ની સેવા કરે..
પગલું -૩ કૃતાર્થપણું
આજ આનંદ મારા ઉરમાં
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
કોટી કષ્ટ કરે હરિ નવ મળે,
તે તો મુને મળિયા સાક્ષાત રે... આજ
રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું,
મળ્યા વળી વારંવાર રે;
હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં,
તે તો કહેતા આવે કેમ પાર રે... આજ
અન્ન જળ ફળ ફૂલ પાનની,
આપી એવી પ્રસાદી અનુપ રે;
ચરણની છાપ દીધી છાતીએ,
આપ્યાં સારા વસ્ત્ર સુખરૂપ રે... આજ
આગળ ભગત અનેક થયા,
સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે;
તોયે પ્રભુ પ્રગટ પામ્યા નહીં,
પામ્યા પણ નાવ્યાં આવા સુખ રે... આજ
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણું,
તે તો મુખે કહેતા ના કહેવાય રે;
નિષ્કુળાનંદ એ આનંદમાં,
હરખી હરખી ગુણ ગાય રે... આજ
0 comments