પ્રથમ પગલું - વિચાર
પૂજ્ય નારાયણમુનિ સ્વામી
- આપણા સત્પુરુષોને જાહેર જીવનમાં જોયા છે સભામાં, મુલાકાત માં ખાતા પિતા તેમનુ જીવન જોયું છે. આ ગુરુનું હૃદય અત્યંત નિર્મળ છે.સત્સંગ નો ઢાલો, બંધારણ, રહેણી કરણી જોવો, શુદ્ધ બુદ્ધિ થી જોવે તો બધું ચોખ્ખું - મહંત સ્વામી મહારાજ
- ભગવાન અને સંત નું સામર્થ્ય જોયું, હવે ભગવાન અને સંતની નિર્મળતા, પવિત્રતા જોઈશું.
- સત્પુરુષોના દિવ્ય લક્ષણ
1.જગતથી અનાસક્ત
2. અખંડ ભજન પરાયણ
3. દેહથી પરકોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં
તો પ્રીતિ જ નથી અને પરલોક જે
ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ
4 તેને વિષે વાસના છે.
. વયનામૃત ગ.પ્ર.૬૪
સત્પુરુષના પ્રસંગો જોઈએ
મનન-ચિંતન
ઊંડા ઉતરીએ
આપણને એમની સ્થિતિનો
ખ્યાલ આવે છે.
ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય,એવાજે ભગવદ્ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન-કર્મ-વચને વર્તવું.- વચનામૃત ગ. અં.૩૮
ડેવિડ: જગતમાં આપ કેવી રીતે રહો છો?
યોગીજી મહારાજ : જગત નાશવંત છે, જળકમળવત.
- પ્રમુખસ્વામી મહારાજ
- 1.જીભ પર કેટલો કાબું ?
શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ - ૨૦૦૩
સ્વામી દુધપાક પીવા લાગ્યા
સ્વામી દૂધપાક પીવાનો દેખાડો જ કરતા હતા.
સ્વામીને જીભ પર કેટલો કાબું હશે?
મહંત સ્વામી મહારાજના શબ્દો અનુસાર બુદ્ધિશાળી ને ખ્યાલ આવે - 2. સ્ત્રી- પુરુષ મર્યાદા
૮૦ ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ નું મોતિયાનું ઓપેરશન…
સ્વામી દ્રઢ રહ્યા. સ્ત્રી- પુરુષ મર્યાદા માટે
સ્વામી આ નિયમ ને અખંડ પાળતા - અને અમારે વગર ઇચ્છે પણ પંચવિષય છે, તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ |
તેને અમે ઇચ્છતા નથી અને પગે કરીને |
નાંખીએ છીએ. અને જે દિવસ થકો અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને - વચનામૃત ગ.મ.૩૩ - આજ દિવસ પર્યત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે.અને એવી રીતે અમે સદાય નિર્દોષપપણે છીએ. વચનામૃત ગ.મ.૩૩
- બ્રહ્મચર્ય - મહંતસ્વામી મહારાજ
૧૯૭૪,રાજકોટ
વૈદ્ય મોહનલાલ ધામી - નાડી પરિષક, સામુદ્રિક ચિહ્નોના જાણકાર
જુદી જુદી પ્રકારનાડીનું વર્ણન થાય છે.
મહંતસ્વામી મહારાજ ની નાડી ના ધબકારા જોતાં એ બ્રહ્મચર્યના પાળનાર છે. - ગુણાતીતાનંદ સ્વામી નું જીવન જોઈને નાગરો કહેતા.. તમારા બ્રહ્મચર્ય અમને વીંધી નાખે છે.
- પ્રમુખસ્વામી મહારાજ- લંડન ૯૫ - પત્તર આવતા મોડું થયું, જમ્યા નહિ.
- ૧૦.૯.૨૦૨૧
ગુરુમનન સ્વામી એ બાપાને પૂછ્યું બપોરે શું જમો છો?
સ્વામી ને યાદ ન આવ્યું.
પછી
સ્વામી બોલ્યા “ કીંવા
વર્ણન કર્યું
પછી સેવકે કહ્યું બિરંજ
સ્વામી કહે હા હા વિનયપ્રિય સ્વામી ને બતાવી ને કહુ જે આ આપે છે એ જમીએ છીએ….- મહંત સ્વામી મહારાજ
૨૩/૫/૯૫
લંડનમાં હવેલી નું Opening.
કેટલા વર્ષ થી બ્રહ્મચર્ય પાળો છો.
સ્વામી: ૭૫ વર્ષ થી
જન્મથી નિષ્કામી , નિર્વાસનિક છે.
અને અમારે વગર ઇચ્છે પણ પંચવિષય છે, તે
જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ |
તેને અમે ઇચ્છતા નથી અને પગે કરીને |
નાંખીએ છીએ. અને જે દિવસ થકો
અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને |
વચનામત ગ.મ.૩૩
આજ દિવસ પર્યત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે.અને એવી રીતે અમે સદાય નિર્દોષપપણે છીએ.
વચનામુત ગ.મ.૩૩
અખંડ ભગવાન ની ભક્તિ- ભક્તિ પરાયણ
તા - ૧.૧૧.૨૦
પ્રસંગ -2 - પ્રમુખસ્વામી મહારાજ - અખંડ ભગવાન નો વિચાર
પ્રસંગ -2 - મહંતસ્વામી મહારાજ - અખંડ ભગવાન નો વિચાર
આપણા ગુરુપરંપરા માં જોઈએ છીએ અખંડ દેહાતીત અવસ્થા છે .
માન- અપમાનમાં વિશેષ.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ.
સત્પુરુષના જીવન માં સચ્ચાઈ નો અનુભવ નિર્વાસનિકતાનો ગુણ તેમને ખાન પીવા માં કોઈ આશક્તિ નહિ…તેઓ નિર્વાસનિક છે.
૪૫-૫૦ વર્ષથી સંતો દર્શન કરે સાદું, મોળું , બફીલું
૮ વર્ષથી - લોકો ભોજન દર્શન થાય.
અટલાદરા
જ્ઞાન વત્સલ સ્વામી : “ રોજ એકનું એક જમવાનું, એકનું એક જમવાનું, એટલું જ જમવાનું, Change નો વિચાર નથી આવતો.
મહંત સ્વામી મહારાજ - ટાંકી માં નાખવાનું છે
પેટ ને પૂછી ને ખાવાનું, જીભ ને નહિ.
૧૭ માર્ચ ૨૦૧૭ પ્રથમ સત્સંગ યાત્રા - ભારત - આફ્રિકા
પ્લેનમાં ઠાકોરજી નો થાળ થયો
એમનો થાળ મુકાય.સ્વામીના ભોજનમાં એજ હોય.
બાફેલા ગાજર, બ્લેક રાઈસ,બાફેલી બ્રૉઇકોલી ભગવાન નો આનંદ આવે, જેટલો જગત નો આનંદ લઈને,ભગવાન નો આનંદ ઓછો આવે.
મહંતસ્વામી મહારાજ જગત થી સંપૂર્ણ અનાસક્ત છે,
હરવા ફરવામાંમાં રુચિ નહિ.
વિશ્વ પ્રવાસો કર્યા છે.
ક્યારેય સ્વામી એવું બોલ્યા નથી કે આ સ્થાને જઈએ.
સ્વામી ના જીવન માં લૌકિક આનંદ ક્યારેય જોવે મળ્યો નહિ.
સ્વામી ને વસ્તુ કે પદાર્થ માં આસક્તિ નથી.
નિર્વાસનિક છે
હરિભક્તો ની ઈચ્છા પૂરી કરવા. સારી ગાડી માં ફરે છે
ડિસેમ્બર ૨૦૧૭
સુરેન્દ્ર થી મેહસાણા વિચરણ
લામ્બો રન હતો.
સ્વામી ની સુવિધા સચવાયાં તેમાટે સારી ગાડી લાયા.
થોડા સમય પછી સ્વામી અકળાઈ ને બોલ્યા,હરિભાતો ને દર્શન નથી થતાં.સ્વામીને અસ્વસ્થ હતી. આપણને ફાવે છે હરીભક્તો ને નથી ફાવતું.
હરિભક્તો ને સારા દર્શન થાય એ માટે સ્વામી એ સારી ગાદી છોડી.રેગ્યુલર ગાડી માં ગયા.
સ્વામી ને વ્યક્તિઓ. માટે પણ આસક્તિ નથી કોઈ બંધન જ નહિ.
એક પછી એક સેવક સંતો ને કોરોના થયો હતો…
કોઈ પણ સેવક હોય, સ્વામી ચિંતા કરે પણ ચિંતન ના થાય. યાદ ના આવે..સ્વામી નિરંજન, અનાસક્ત પુરુષ છે.
સ્થાન નું બંધન નથી …
ક્યારેય એવું નહિ કે આ સ્થાન માં રહીએ…
ભક્તો ની સુખાકારી માટે સતત વિચરણ કરતા રહે છે…
કોરોના માં સ્વામી નું સ્વસ્થ જણાય તે માટે નેનપુર પસંદ કર્યું.ખેતર માં સામાન્ય ઘર માં સ્વામી રેહતા,૩૫ એક લોકો ની દુનિયા હતી…
કોરોના સમય માં…
સ્વામી જેવા મંદિર માં રહેતા એવી જ રીતે નેનપુર માં રહેતા, એજ ભક્તિ, એજ અલમસ્તાય
નેનપુર થી નીકળતા,સેવકને વિચાર આવ્યો કે હવે સ્વામી ને ફાવશે?
નેનપુર થી સારંગપુર પાછા…
પણ કાલે નેનપુર જઈને પાછા આયા હોય એવા નિર્લેપ , બધા જોડે ભળી ગયા…
સંપૂર્ણ ભગવાન નો આનંદ લે છે.
મહંતસ્વામી મહારાજની સ્વપ્નાવસ્થા….
સ્વપ્નાવસ્થા માં જે ગમતું હોય, ચિંત્વન કરતા હોય એ આવે…
સ્વપ્નાવસ્થા માં ભગવાન, ગુરુ, ભક્તો આવે છે….
સંપૂર્ણ ભગવાન નો આનંદ લે છે..
આપણા ગુરુ સંપૂર્ણ નિર્મલ,નિર્વાસનિક છે.
પગલું -૨ વચનમાં વિશ્વાસ
મહંતસ્વામી મહારાજના અમૃત વચનો
અહીં ભગવાન પ્રગટ છે સંત સ્વરૂપે પ્રમુખસ્વામી શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે પ્રગટ છે એટલે સંત દ્વારા જ પ્રગટ છે આવા ભગવાન છે એટલે ભગવાન નું સ્વરૂપ છે પ્રથમ 17 માં કહ્યું છે આવા સંતના નેત્રમાં ભગવાન છે સમ્યક છે આપણામાં સાક્ષી રૂપે છે સંતમાં સમ્યક પણે રહ્યા છે સંત દ્વારા મળ્યા છે સંત તે સ્વયં હરી સદગુરુ સરુ વડે રુવાડે શ્રીજી મહારાજ છે દેહનો ભાવ નથી સ્વામી ભગવાનનું સ્વરૂપ છે ભગવાન બધું કરે છે અમારામાં રહીને પણ એ જ કરે છે જો પાત્ર શુદ્ધ હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ દેખાય છે અમે વાત કરીએ છીએ પણ મહારાજ સ્વામી જ કરે છે અમે કંઈ કરતા નથી અમારા પાસે ભગવાન છે બીજું કંઈ નથી એક ભગવાન મળ્યા એટલે બધું જ આવી ગયું.
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ
બીજાને રાફડા થઈ ગયા તો પણ અ અનંત કલ્પ વીત્યા તોય આ ભગવાન મળ્યા નહીં એ ભગવાન.કૃપા કરી અનંત બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું ભગવાન માટે જ દુર્લભ છે તોય શોધી કાઢ્યું આપણા માટે બહુ મોટી વાત છે.
મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જનમ મરણના ફેરા ટળ્યા;
કામ ક્રોધ એક એક ગિરનાર જેવા છે પણ આપણને પ્રગટ મળ્યા છે એના બળે તરી જવાના છીએ રહેવાના નથી બે કે પાંચ જન્મે ચૂરેચૂરા થઈ જશે. ( કામ ક્રોધના)
મારું અંતર શુદ્ધ થયું છે આજ
અંતર શુદ્ધ, બાર બધી જાતની શુદ્ધિ કરીએ છીએ અંતર શુદ્ધ અંતર સુધી કોઈનો પ્રવેશ જ નથી, અંધાર અંધાર અંધાર, પણ ભગવાન પ્રગટ મળ્યા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ મળ્યા એટલે અંતર શુદ્ધ થયા
મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે;
આપણે કહીએ છીએ… માયા માયા, ભગવાનના બળે , .મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે; આપણું દર્શન કરશે એ તરશે આપણી વાત થઈ ગઈ જે મારું દર્શન કરશે એ કરશે ત્રીજી વ્યક્તિની વાત થઈ એણે તો પ્રમુખસ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જોયા નથી આપણો દેહ આના માટે જ છે, તરી ગયા છીએ આપણે
આ દેહ ધર્યો સ્વામીશ્રીજીને કાજ... આનંદ꠶ ૩
પગલું -૩ કૃતાર્થપણું - નટવરલાલ શુક્લના કીર્તન દ્વારા
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ
મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતર છાઈ રહ્યો;
મારાં સર્વ જનમનાં સરિયાં કાજ... આનંદ꠶ ટેક
મેં માયાને કાઢી બારી, પ્રભુ પ્રગટને અંતરમાં ધારી;
મારી રક્ષા કરશે વા’લો આજ... આનંદ꠶ ૧
મારા કામ ક્રોધ મદ લોભ ટળ્યા, મારા જનમ મરણના ફેરા ટળ્યા;
મારું અંતર શુદ્ધ થયું છે આજ... આનંદ꠶ ૨
મને જગત બિચારું શું કરશે, મારું દર્શન કરશે તે તરશે;
આ દેહ ધર્યો સ્વામીશ્રીજીને કાજ... આનંદ꠶ ૩
પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો.
0 comments