પ્રાજ્ઞ- 2 પેપર -૨ - સ્વામીની વાતો ઓનલાઇન પરીક્ષા

Gujarati Fill-in-the-Blanks Game

પ્રાજ્ઞ- 2 પેપર -૨ - સ્વામીની વાતો ઓનલાઇન પરીક્ષા

Place the correct words in the blanks and check your answers.

“દેશ દેશાંતર બ્હોત ફિર્યા,
"બ્હોત સુકાળ;"
જાકું દેખે છાતી ઠરે
પડ્યા દુકાળ..
જેમ
જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખિયો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વરત્યા કરે..”
તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે.”
સારામાં સારું તો
સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી.
આ સાધુને વિષે
આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. .
લોક, ભોગ, દેહ ને ચોથો
તેણે કરીને મનુષ્યભાવ આવે છે
તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો
કરીને પણ નથી થાતું..
માથે પાણા નાખ્યા ને ઝોળીમાં દેવતા નાખ્યા
મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો..
પામ્યા છે
મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને
સર્વે સાધુને કહ્યું જે, “કેવી રીતે ધ્યાન ને માનસી કરો છો?”
તો કાળા પર્વત જેવું કઠણ છે તે બહુ દાખડો કરીએ ત્યારે જિતાય,
કરીને પણ નથી થાતું..
અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ, તે કાંઈ કઠણ નથી.” કરીને પણ નથી થાતું..
બ્રહ્મરૂપ કરીને
વચનામૃતમાં
પક્ષપાત
ગોપાળાનંદ સ્વામીને
કારણ શરીર
મનુષ્યભાવ
વાકા
મનુષ્યકા
મહારાજને
અક્ષર જાણવા
ગોપાળાનંદ સ્વામીએ
ભૂતની યોનિને
પંચવિષયે
આ ભગવાન ને આ સાધુનો
Your score: 0

0 comments

સત્સંગ દીક્ષા મુખપાઠ યજ્ઞ શ્લોક - 43.44,45

                                                 तीर्थेऽपि नैव   कर्तव्य आत्मघातो मुमुक्षुभिः। नैवाऽपि मोक्षपुण्याप्तिभावात् कार्यः स तत्र च...