પ્રાજ્ઞ- ૧ પેપર -૨ - સ્વામીની વાતો ઓનલાઇન પરીક્ષા
પ્રાજ્ઞ- ૧ પેપર -૨ - સ્વામીની વાતો ઓનલાઇન પરીક્ષા
Place the correct words in the blanks and check your answers.
એક એક સાધુ વાંસે
મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.
અમે
મનવારો લઈને આવ્યા છીએ એટલા જીવનો ઉદ્ધાર કરવો છે.
મુક્તના અનંત પ્રકારના ભેદ છે, ને
પણ અનંત પ્રકારનાં છે.
આ
જોજન પૃથ્વી છે ને તેથી દસ ગણું જળ છે ને તેથી દસ ગણું તેજ છે ને તેથી દસ ગણો વાયુ છે ને તેથી દસ ગણો આકાશ છે
સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિષે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે
સંબંધ થયો છે.
હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલે.
એ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ
નો સમાગમ કરવો.
શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને
ને તો દર્શને કરીને કલ્યાણ થાય.
સાક્ષાત્કાર
કલ્યાણ
સો કરોડ
પચાસ કરોડ
લાખો
ગારડી
આનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
Your score: 0
0 comments