અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા દિવસની સમરી


અક્ષરબ્રહ્મ સત્ર અગિયારમા  દિવસની સમરી 

પ્રથમ પગલું - વિચાર 

પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી

બોચાસણથી સારંગપુર રસ્તામાં
શ્રુતિપ્રિય સ્વામીને હરિભક્તે કહ્યું ક્યાં છો...તેમને કહ્યું સારંગપુર 
જયારે તેમને બાપાને પૂછ્યું ત્યારે બાપાએ કહ્યું બોચાસણ થી નીકળ્યા તારાપુર છીએ..
સ્વામી કેટલા નિર્દામ્ભ છે કેટલા સાચા પુરુષ છે જે હતું એ કીધું  આ પ્રસંગ હ્રદય માં કોતરાઈ ગયો.

હોંગકોંગ વિચરણ
વોકિંગ ટ્રેડ મિલ પર કરતા સ્વામીશ્રી, 
આજુ બાજુ ની બિલ્ડીંગ,, દરિયો દેખાય.
એજ બિલ્ડીંગ માં પધરામણી કરવા ગયા
Antic  ફોન હતો. 
શ્રુતિપ્રિય સ્વામી ના મન માં થયું કે પ્રમુખસ્વામી મહારાજના આવા દર્શન થયા. જો આ હરિભક્ત હા પાડે તો લઇ લેવો. બાપા નો ફોટો પડી લેવો   જેથી હરિભક્ત ને દર્શન થાય.હરિભક્તે ફોન આપ્યો. સ્વામી શ્રી ના રૂમ માં મુક્યો. સ્વામીશ્રી Walking વખતે વિરામ લેતા, આ ફોને બાજુ માં મૂકી રાખ્યો. ફોટોગ્રાફર તૈયાર રાખ્યો.વિરામના સમય માં કહ્યું   સ્વામી, ફોને પર વાત કરો.. રિસિવર છે નહિ.
ભગવાન જોડે વાત કરો..
બહુ જ વિનંતી કરો
સ્વામી ના મુખારવિંદ આગળ ફોન લઇ ગયા.
સ્વામી : જય સ્વામિનારાયણ મહારાજ, મારી તો ઇચ્છા નથી, પણ આ મુક્તોને ઈચ્છા છે
એમ સ્વામી ક્યારેય દંભ માં માનતા નહિ.
પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી.
1. ૨૩-૩ -૨૩ Torento
આપનું નામ શું છે
અક્ષરબ્રહ્મ 
દાસાનુદાસ
એવા ૪ ઓપશન માંથી
સ્વામીએ દાસાનુદાસ પર ટિક કર્યું..
અક્ષરબ્રહ્મ 
સાધુ કેશવજીવનદાસ
 ભગવાનના અખંડ ધારક સંત
 દાસ નો દાસ
 બીજાનો મહિમા સમજો અને પોતાના દોષ જોઈએ એ દાસ - પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
પોતે લાખોના ગુરુ હોવા છતાં લાગતું નથી કે એ ગુરુ છે.
મને લાગતું જ નથી હું ગુરુ છું..
હું મારી જાત ને ગુરુ માની શકતો જ નથી.
2. આદર્શ જીવન સ્વામી: આજ ના દિવસે ગુરુપદે આવ્યા.. મોટા માં મોટી ઘટના એ છે કે આપણે લાગતું જ નથી કે આપ ગુરુ છો.
સ્વામી: હજુએ એવું લાગતું નથી કે હું ગુરુ છું.
3. યોગીજી મહરાજ હોસ્પિટલ માં.
આદર્શ જીવન સ્વામી એ : આપે હાથ ના જોડવા
બાપા: હાથ જોડાઈ જાય છે.
પ્રાતઃપુજા બાદ હાથ જોડીને નમસ્કાર કરે છે.
4. આફ્રિકા માં પૂછ્યું: સ્વામી આટલી સમય હાથ જોડે છો થાક નથી લાગતો?
હજુ તૃપ્તિ થતી નથી
કારણ કમાણી માનું છું.સ્વામી ને દાસ થવા માં મજા આવે છે
સ્વામી: બધા ના દાસ ભાવે સેવા કરવા ની ઇચ્છા રહે છે. બીજા અધિક છે હું ન્યૂન છું. આનંદ રહે મજા આવે છે.
5. ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ નેનપુર
સ્વામી: મને બહુ મજા આવી
સ્વામીએ એમના સ્વપ્ન ની વાત કરી..
સ્વામી બહુ મજા માણતા હતા..
શ્રીજી,શાસ્ત્રીજી મહારાજ,યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ,બધાના ના ચરણો માં લપટાઇને મેં દંડવત કર્યા...
શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા સદ્ગુરુ સંતો : તમે સ્થિર રેહજો
પછી સદ્ગુરુ સંતો ને દંડવત કર્યા.
6. સ્વપ્ન માં સેવક સંતો....
લાઈન માં ઉભા રાખ્યા.  તમને બધા ને ખખડાવા છે.. સ્વામી બોલ્યા અટેંશન 
પછી સ્વામી દંડવત કરવા લાગ્યા..
૨ પહેલવાન. સંત ચરિત સ્વામી & ઉત્તમ યોગી સ્વામી 
રોકવા આવ્યા. પછી સ્વામી બોલ્યા સ્ટોપ
પછી દંડવત ચાલુ રાખ્યા..
આમ સ્વામી ને દાસ થવા માં મજા આવે છે.
Dreams reflects your inner feeling 
7. નાના બાળકો પાસે થી આશીર્વાદ લઇ શકે ૬ 
નેનપુર માં...
મિત્રાશને નજીક બોલ્યો..
આશીર્વાદ લેવા નમી પડ્યા. .
બલકે પણ આશીર્વાદ આપતો હોય એમ હાથ લાંબો કર્યો...
૪ વર્ષ પછી 
સ્વામી ને આશીર્વાદ આપ્યા .
સ્વામી કહે તો આપું .
આમ સ્વામી ને ક્યારેય સંકોચ થતો નથી.
8. 28 march 2021
Nenpur 
Fuldol
ગુલાલ નાખ્યું...અંદરો અંદર યુવકો ગુલાલ રમ્યા.
વ્યવસ્થિત રંગ્યાં હતા..
સ્વામી આ રીતે બધાએ ખેલખેલ્યો એવાત ની જાણ કરી
સ્વામી ત્યાં જાઉં છે
સ્વામી બીજે દરવાજ઼ેવથી જોયું
સ્વામી લીમડા ના ઝાડે પગે લાગ્યા
સ્વામી : મારે તો દંડવત કરવા હતા
તમારા બધા નો મહિમા હોય ને
મહિમા કહેવાનો હોય વર્તન માં લાવાનો હો.
સ્વામી પોતાના માં દોષ જોવે છે...બીજા ના દોષ... પોતાના માથે લઇ લે છે

૨૦૦૧ માં USAના બાળકો આવ્યા હતા બોચાસણ
બાપા એ ઇંગલિશ માં પ્રવચન કર્યું હતું. ખુબ મેહનત કરી હતી..DRAWING કર્યું હતું...બાળકો સુઈ ગયા..

સ્વામી બાપા એ આ જોયું..પ્રવચન બાદ વિચરણ માં ગયા.. અને પત્ર દ્વારા માફી માંગી.
ભલે  I REMAIN DUD, એટલે બેકાર પણ બાળકો સવાયા થાય ભલે હું બુદ્ધુ રહું પણ બાળકો આગળ જાય .ખુબ આગળ જાય

રૉબિન્સવિલ્લે માં પૂછ્યું...
બાપા આપણો કોઈ વાંક નતો તો માફી કેમ માગી..
બાળકો નો વાક નતો. મારો વાંક છે. 
આ સત્સંગ માં કોઈ મોટા નથી.
નાના બાળક લગે 
બાળકો આગળ જાય.
બાપા નુ અંતર કેટલું પવિત્ર હશે
ખરેખર તેમના જીવન માં અહંકાર છે જ નહિ. અહંશૂન્યતા છે. કેટલી સચ્ચાઈ, કેટલું નિર્દામ્ભપણું...







     

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

મહંતસ્વામી મહારાજના અમૃત વચનો

  • પ્રમુખસ્વામી મહારાજ અમેરિકા એરપોર્ટ માં ઉતારે કેટલા લોકો જોતા હોય, ઘણા લોકો એમ કરીને જતા રે, બીજા અવે ઇન્ડિયા ના છે ઓહ ગુડ એમ કહી ને જતા રે, ગુજરાતના આવે તો સ્વામિનારાયણ ના લાગે છે..આ લોકો ને શું કામ છે, ખોટી માથાકૂટ કરે બીજા હોય એ કહે સ્વામિનારાયણ ના સંતો છે, બોચાસણના, સિદ્ધપરુષ, તપસ્વી છે એમ બોલે.પણ આપણા જેવા હોય તો? વ્યક્તિ એક સ્વરૂપ અનેક.

  • જેવી રીતે જોઈએ એમ જોડાણ થાય, વસ્તુ અસલી છે, ગુણાતીત ગુરુ છે, જેને ગુણાતિતાનંદસ્વામી ના દર્શન ના કાર્ય હોય એનેગુણાતિતાનંદસ્વામી નો લાભ મળે છે. 

  • એજ છે અસલી. એજ સ્વરૂપ છે.

  • પ્રમુખસ્વામી મહારાજે ભગવાનને અખંડ ધરીને ફરે છે.મહારાજે પોતે વાત કરી એના નેત્ર માં જોનારા ભવન છે, પગ માં ચાલનારા ભગવાન છે, ભવન અક્ષરધામ મા છે એજ આપણે મળ્યા છે. નિષ્કુળાનંદસ્વામી: સંત તે સ્વયં હરિ…સાક્ષાત શ્રીજી મહારાજ ના દર્શન છે…. ભગવાન ને ધારીને ફરે છે..

પગલું -૩ કૃતાર્થપણું - 

યોગી મહારાજ ની બોધકથા.  

પ્રાપ્તિ નો કેફ - ભગવાનગર માં દરબાર ની મીટીંગ થઇ 

વાંજેહસિંઘ દરબાર ના ત્યાં..

 બાપુ હોકો પિતા, વજેસિંગ બાપુ નો પીધેલો હોકો મળ્યો.

૨ ગામ નો ગરાસિયો.. કાંટો ચડી ગયો…

તમને ખબર નથી વાંજેહસિંઘ બાપુ નો હોકો પીધી. હું નાનો ગરાસિયો મને ફુક મળી…

એવી રીતે આપણને કેફ રેહવો જોઈ, કોણ ગુરુ મળ્યા, શાસ્ત્રીજી મહારાજ..

આ બ્રહ્માંડ માં મહારાજ સ્વામી મળ્યા, બીજા શેઠ ને બધાને ભાગ્યશાળી માનીએ એ આપણી ભૂલ. તમે લાખોપતી છો 

શીદ ને રહીએ રે કંગાલ…

ભગવાનના દીકરા થયા, કાળ કર્મ માયા કેમ નડે…આશરો થયો, અક્ષરધામ માં બેઠા છીએ, ન્યાલ કરી નાખ્યા, જાવ કોટિ માંથી બ્રહ્મા કોટી માં લઇ ગયા.. ન્યાલ કરી દીધા.

જાતકપણું, દીનપણું મટી જાય 

હવે કંગાળપણું, દિનપણું ન રાખું.

માટે બળિયા રેહવું.

 


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

0 comments

Jivuba Quiz — Test

Jivuba Quiz Jivuba Quiz — Test ગુજરાતી हिन्दी English Chapter 1