અક્ષરપાત્રની વરણી
કોણ બોલે છે કોને કહે છે?
૧. “પ્રાગજી! હૈયામાં જ્ઞાન તો ઘણું ભર્યું છે પણ કોઈ ઝીલનાર પાત્ર નથી.”
૨. “સ્વામી! એ જ્ઞાન મને ન આપો?”
૩. “એ તો જે મરણિયો થાય અને દેહ-ઈન્દ્રિયોના ચૂરેચૂરા કરી અમારી પાસે રહે તેને મળે.”
એક વાક્યમાં જવાબ
૧. પ્રાગજી ભક્ત સ્વામીનાં દર્શન માટે ક્યાં આવ્યા?
૨. સ્વામી ક્યાં હતા?
૩. સ્વામીએ પ્રસાદીરૂપે શું આપ્યું?
૪. સ્વામી ક્યાં નાહવા પધાર્યા?
૫. પ્રાગજી ભક્ત સ્વામીને શું કરાવવા લાગ્યા?
૬. સ્વામીએ હૃદયની કઈ વાત કરી?
૭. પ્રાગજી ભક્તે શું માગ્યું?
૮. પ્રાગજી ભક્તે મનમાં શું ગાંઠ વાળી?
કારણો
૧. સ્વામી પ્રાગજી ભક્તને જોઈને અતિશય રાજી થયા.
૨. સ્વામીએ પોતાને ભૂખ લાગી છે એવું બહાનું કાઢ્યું.
૩. પ્રાગજી ભક્તે જ્ઞાન માગ્યું.
૪. પ્રાગજી ભક્તના હૃદયમાં ચોટ લાગી ગઈ.
૫. પ્રાગજી ભક્તે સ્વામીને રાજી કરવાની ગાંઠ વાળી.
૬. સ્વામીએ પ્રાગજી ભક્તને યોગ્ય પાત્ર ગણ્યા.
ટૂંકનોંધ
૧. ખાંભડાનો પ્રસંગ
૨. સ્વામીનો રાજીપો
૩. નારાયણ કુંડનો પ્રસંગ
૪. અક્ષરજ્ઞાનની વાત
૫. પ્રાગજી ભક્તની તત્પરતા
૬. અક્ષરપાત્રની વરણી


0 comments