જય સ્વામિનારાયણ,
આ પોસ્ટ વાંચવા માટે આપનો આભાર. વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનની ભાવના હતી ‘ વસુધૈવ કુટુંમ્બક્મ ’. સમગ્ર વિશ્વમાં સંપ વધે તેવી તેમની ઇચ્છા હતી. તેની શરૂઆત આપના ઘરથી જ થાય તેવા હેતુથી બી.એ.પી.એસ સંસ્થા દ્વારા પ્રેરણા સેતુ નામની ફ્રી એપ્લિકેશન બનાવવા આવી છે. જેમાં નાના બાળકોથી ઘરના વડીલો માટેના વિવિધ વીડિઓ, લેખો મુકવામાં આવ્યા છે. તેમજ ઘરમાં સંપ વધે તેમજ ઘરના નાના નાના પ્રશ્નોનું સરળતાથી સમાધાન મળી શકે તેવા પ્રેરણાદાયી વિવિધ વીડિઓ, લેખો મુકવામાં આવ્યા છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેનો લાભ લો તેવી આપને વિંનંતી.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.
http://play.google.com/store/apps/details?id=com.ps.prernasetu
આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી? તેમજ તેને લગતી તમામ માહિતી માટે
આપ આ વિડિઓ જોઈ શકો છો.
આપનો કિંમતી સમય આપવા માટે આપનો ખુબ ખુબ આભાર.આ લિંક આપના બીજા સંબંધી-મિત્રોને મોકલીને તેમને પણ લાભ અપાવવા વિંનંતી.


0 comments