આવનારા દિવસો દરમિયાન કેવા પ્રકારની પોસ્ટ ગ્રુપમાં મુકવામાં આવશે

સત્સંગ શિક્ષણ પરીક્ષા

📘 સત્સંગ શિક્ષણ પરીક્ષા

પરીક્ષાની ઉપયોગી માહિતી

જુલાઇના પ્રથમ અથવા બીજા રવિવારે સત્સંગ પરીક્ષા લેવાતી હોય છે.
1. 3D animated ઓનલાઈન વિડિઓ ક્લાસ — રસપ્રદ અને સરળતાથી યાદ રહે તેવી શૈલીમાં.

2. કીર્તન/મુખપાઠ હેલ્પ મેસેન્જર — મુખપાઠ કરાવશે અને કેટલું યાદ રહ્યું તે બતાવશે.

3. ઓડિઓ પ્લેયર મેસેન્જર — રોજ વાંચન સાથે સાંભળવાની મદદ.

4. રિવિઝન માટે વિડિઓ/સમરી/પ્રકરણ પોસ્ટ + ઓનલાઇન પ્રેક્ટિસ ટેસ્ટ માટે ચેટબોટ.

5. રિવિઝન માટે ઉપયોગી નોટ્સ.
રિવિઝન — જે આપે જાતે કરવાનું રહેશે. પોસ્ટ સમય અનુસાર ગ્રૂપમાં મુકવામાં આવશે. દરેક પોસ્ટનો યોગ્ય લાભ અવશ્ય લેશો.
22 નવેમ્બરથી શરૂઆત થશે. પ્રથમ અઠવાડિયામાં જનરલ પોસ્ટ — તૈયારી પદ્ધતિ અને માર્ગદર્શન. ત્યારબાદ દરેક પરીક્ષા માટે જુદા જુદા ગ્રુપમાં પોસ્ટ આવશે.

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...