ભૂલથી બીજી પરીક્ષાની કોમ્યુનિટીમાં જોડાઇ ગયા પછી કેવી રીતે લેફ્ટ થવું?
1. Community ટેબ પર જાઓ.
2. Community પર ક્લિક કરો.
3. Exit Community પર ક્લિક કરો.
ત્યાર પછી અહીંયા આપેલ લિન્કમાંથીનપણી પરીક્ષા વળી લિંક પર ક્લિક કરો
📘 સત્સંગ શિક્ષણ પરીક્ષા
આપને કઈ પરીક્ષા આપવાની છે?



0 comments