જન્માષ્ટમી નિમિત્તે " પંજરી " બનાવાની રીત

સામગ્રી

૧) ૨ ચમચી અજમા.

૨) ૨ ચમચી ધાણા.

૩) ૨ ચમચી વરીયાળી.

૪) ૨ ચમચી મરી.

૫) ૨ ચમચી જીરૂ.

૬) ૪ ચમચી સુઠ પાવડર.

૭) ૫ ચમચી સાકરનું બુરૂ.

પંજરી બનાવવની રીત

સ્ટેપ-૧ :   ૨ ચમચી અજમા,૨ ચમચી ધાણા ,૨ ચમચી વરીયાળી,૨ ચમચી મરી,૨ ચમચી જીરૂને એક તવામાં મિક્ષ કરી ગેસ ચાલું કરી  ફકત ૨ મિનિટ સેકી થાળીમાં ઠંડુ કરવા પાથરી દો. 

સ્ટેપ-૨ :  ઠંડુ થયા પછી મિક્ષરમાં ભુકો કરો.

સ્ટેપ-૩ :  એમાં સુઠ પાવડર અને સાકરનું બુરૂ બરાબર મિક્ષ કરી દો.



0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...