પ્રમુખસ્વામી મહારાજનો પ્રેરણાદાયી પ્રસંગ કેવા અનુભવ થાય છે જ્યારે પ્રેરણા સેતુ એપ્લિકેશન માટે કોઈને વાત કરીએ તો?
આજે, હેર કટ માટે ગયો, ત્યાં તેમને બાપાની જરા વાત કરી, ત્યા તો તરત જ તે ભાઇએ મને કહ્યું કે મેં પ્રમુખસ્વામી મહારાજના દર્શન કર્યા છે. મહેસાણાના ડો. સોની સાહેબે મને દર્શન કરાવેલા. જ્ઞાનવત્સલ સ્વામિને તો હું ને મારી બે પુત્રીઓ રોજે જ સાંભળીએ છીએ, પછી જ સૂઇએ.
પછી, શતાબ્દી સેવક (જેઠાલાલવાળો) વિડીઓ બતાવ્યો અને પછી એમને પ્રેરણા સેતુ એપ ડાઉનલોડ કરાવી...
આપણા માટે, સ્વામીબાપા બધું જ કરતા ગયા છે. ફક્ત આપણે વાતની શરૂઆત જ કરવાની છે, બાકીનું કામ, આપમેળે થઈ જાય છે...
રાજી રહેશો..
જય સ્વામિનારાયણ...
🙏🏻🙏🏻🙏🏻


0 comments