ડૉ. વિજય પાટીલ - પ્રેસિડેન્ટ, ડી.વાય પાટિલ યુનિવર્સિટી
"આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને એ મનાય છે કે દિવ્ય શક્તિ વગર આ શક્ય નથી અને આ નગરને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી કારણકે આ દિવ્ય અજાયબી સમાન નગર છે."
સમવેગભાઈ લાલભાઈ – એક્સિકયુટીવ ડિરેક્ટર, અતુલ લિમિટેડ
"પ્રમુખસ્વામી મહારાજે વાવેલા સંસ્કાર અને સંસ્કૃતિનાં બીજ આજે વિશાળ વૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં સમરસતા ફેલાવી રહ્યા છે. આ સમાજમાં હિતકારી તો ઘણા હોય પરંતુ પ્રમુખસ્વામી મહારાજ સદાય પરમ હિતકારી સંત હતા."
પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય
"પ્રમુખસ્વામી મહારાજનું જીવન જ તેમનો સંદેશ હતો અને તેઓ જે બોલ્યા છે તેવું જ જીવન જીવ્યા છે. વિશ્વમાંથી ભેદભાવની ભાવના દૂર કરવા માટે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો."
શ્રી મોહન ભાગવત - સર સંઘચાલક - આર એસ એસ
"અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે..."
"પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાપણું જોવા મળતું હતું... "પ્રમુખસ્વામી મહારાજ મારા છે" એવું દરેક માણસને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા... પ્રમુખસ્વામી મહારાજ "નિષ્કામ કર્મયોગી" હતા"
આ વિડીઓ જોવાનું ના ચૂકશો.
.jpg)

.jpg)



0 comments