પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્વ ફક્ત મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર જ નહિ પરંતુ કેટલાય સેવા કર્યાનું હબ બન્યું છે.
તે પછી વ્યસનમુક્તિ અભ્યાન હોય પારિવારિક શાંતિ અભ્યાન હોય કે રક્તદાન કેન્દ્ર.
અત્યાર સુધી નવ લાખ એંશી હજાર બસો બોટલો એકત્ર કરવામાં આવી.
જે મહિલા ઉત્કર્ષ મંડપમ અને હમારા ભારત મેરા ભારતની વચ્ચે આવેલ છે.
પ્રમુખસ્વામી મહારાજે કરેલું જીવન પરિવર્તન માણવા નીચેનો વીડીયો જોશો.




0 comments