પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રેમવતીમાં બધાને પોસાય તે ભાવમાં જમવાનું માળીઓ રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.અહીં તેનું એક મેનુકાર્ડ આપણે શેર કરી રહ્યા છીએ.ફક્ત ૨૦ રૂપિયામાં આપણે ઘણા બધા નાસ્તા મળી રહેશે.તો આવો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અને ખાસ લાભ લો.
આ નગરમાં પ્રેમવતી ફૂડકોર્ટ ક્યાં આવેલું હશે તે જાણવા માટે આપ આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરશો.આ એપ્લિકેશનને સમજાવતો વિડિઓ અહી આપેલ છે.

.jpeg)




0 comments