પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે દેશ વિદેશથી હરિભક્તો પોતાના નોકરી-ધંધા છોડીને સેવામાં આવી ગયા છે પરંતુ આજે આપ એ હરિભક્તોના દર્શન કરશો જેમને પોતાની જમીન સંસ્થાને શતાબ્દી માટે અર્પર્ણ કરી છે.
ડાબેથી જમીન આપનાર ભીખાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ અને અલ્પેશભાઇ પટેલ
અલ્પેશભાઈ પટેલ કે જેઓ જમણેથી પહેલા છે તેમને તો પોતાનો બંગલૉ પણ સંસ્થાને સેવા માટે આપી દીધો છે અને તેઓ સામાન્ય ઘરમાં રહેવા ગયા છે.
આવા હરિભક્તોમાંથી પ્રેરણા મેળવીએ અને સગાં સ્નેહીઓને પણ મહોત્સવમાં આવવા માટે પ્રેરણા આપીયે.
શતાબ્દી મહોત્સવમાં આવતા પહેલા શતાબ્દી મહોત્સવ અંગે સંપૂર્ણ માહિતી આપતા આ 2 વિડિયો જોવાનું ના ચૂકશો.
2. નગરમાં દર્શનાર્થીઓ માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે તે દર્શાવતો વિડિયો.



0 comments